ITI - Industrial Training Institute, Vadgam

  • Home
  • ITI - Industrial Training Institute, Vadgam

ITI - Industrial Training Institute, Vadgam ITI વડગામનું ઓફિશિયલ એકાઉન્ટ

🔧 મિકેનિક ડીઝલ | ઇલેક્ટ્રિશિયન | ફિટર | કોપા | વાયરમેન | વેલ્ડર | સુઇંગ ટેક્નોલોજી

📍 વડગામ, બનાસકાંઠા , ગુજરાત

04/06/2026
આઈ.ટી.આઈ. વડગામ ખાતે તારીખ 27 થી 31 જાન્યુઆરી 2026 દરમ્યાન સ્પોર્ટ્સ વીકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 🏏🏐આ સ્પોર્ટ્સ...
09/02/2026

આઈ.ટી.આઈ. વડગામ ખાતે તારીખ 27 થી 31 જાન્યુઆરી 2026 દરમ્યાન સ્પોર્ટ્સ વીકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 🏏🏐
આ સ્પોર્ટ્સ વીક દરમિયાન સંસ્થાના તમામ તાલીમાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંગીત ખુરશી, કેરમ, ચેસ, લીંબુ-ચમચી, ક્રિકેટ, વોલીબોલ, દોડ તથા કબડ્ડી જેવી રમતોમાં તાલીમાર્થીઓએ પોતાની પ્રતિભા અને ખેલભાવના દર્શાવી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. 🎉
આવા કાર્યક્રમો દ્વારા તાલીમાર્થીઓમાં ટીમ વર્ક, શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસે છે. 👏

Address

ITI - Industrial Training Institute, Vadgam

385410

Website

Alerts

Be the first to know and let us send you an email when ITI - Industrial Training Institute, Vadgam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share