Sonal Tejash Solanki - Jain

Sonal Tejash Solanki - Jain Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sonal Tejash Solanki - Jain, Valsad.

8 વર્ષ ડિજિટલ ભારતના8 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના
01/06/2022

8 વર્ષ ડિજિટલ ભારતના
8 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના


તા. 18/3/2022ના રોજ હાલર પ્રીમિયર લીગમાં ઓપનિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહી ટુર્નામેન્ટનું શુભારંભ કરાવ્યું, આ પ્રસંગે તાલુકા...
19/03/2022

તા. 18/3/2022ના રોજ હાલર પ્રીમિયર લીગમાં ઓપનિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહી ટુર્નામેન્ટનું શુભારંભ કરાવ્યું, આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખશ્રી કિશોરભાઈ પટેલ, નાનકવાડા ગામના સરપંચશ્રી વિનોદભાઈ પટેલ, કોળી પટેલ સમાજના ઉપપ્રમુખ શ્રી શશીભાઈ મહેતા, CWC ના સભ્યશ્રી ઉમેશભાઈ પટેલ, શિવમ ડેવલપર્સના પુરંજયભાઈ વસી, નીમેષભાઈ પટેલ, બિપીનભાઈ પટેલ (વિજ્યા પોલટ્રી ફાર્મ) તેમજ ખુબજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આજરોજ ગુજરાત રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાહેબે દિલ્હી ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મો...
19/03/2022

આજરોજ ગુજરાત રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાહેબે દિલ્હી ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે શુભેચ્છા મુલાકાત કરી.

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તેમજ નવસારી લોકસભા બેઠકના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી સી.આર.પાટીલ સાહેબને જન્મદિવસ ની ખુબ ખુબ શ...
16/03/2022

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તેમજ નવસારી લોકસભા બેઠકના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી સી.આર.પાટીલ સાહેબને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ 💐💐💐


15/03/2022
Please follow my twitter account : https://twitter.com/SonalbenJ?s=08Thank you.
07/08/2020

Please follow my twitter account : https://twitter.com/SonalbenJ?s=08
Thank you.

The latest Tweets from Sonalben Tejashbhai Solanki(Jain) (). President of children welfare comm. Leader of Rulling Party in Valsad Nagarpalika Mantri BJP Valsad. Valsad Gujarat

અમદાવાદ ખાતે ચાઈલ્ડ વેલફેર કમિટીના સેમીનાર નું આયોજન તારીખ ૯-૧૦-૧૧ નવેમ્બર એ કરવામાં આવેલ જેમાં વલસાડ જિલ્લાની ટીમ અધ્યક...
10/11/2019

અમદાવાદ ખાતે ચાઈલ્ડ વેલફેર કમિટીના સેમીનાર નું આયોજન તારીખ ૯-૧૦-૧૧ નવેમ્બર એ કરવામાં આવેલ જેમાં વલસાડ જિલ્લાની ટીમ અધ્યક્ષ શ્રીમતી સોનલબેન સોલંકી (જૈન) સાથે કમિટી સભ્યો પ્રવિણભાઇ, ઉમેશભાઈ, અશરફ ભાઈ, હાજર રહ્યા જેમાં આજરોજ ડો. કે.સી વિરમાની સાહેબે કાયદા સાથે ની વિસ્તૃત માહિતી અને સમજણ આપી હતી સુરત નાં મેયર અને સુરત કોર્પોરેશનના CWC નાં ચેરમેન જગદીશભાઈ પટેલ દ્વારા પ્રેક્ટીકલ માગૅદશૅન આપવામાં આવ્યું હતું 👍
🇮🇳 " બાલહિત સર્વોપરી " 👏

Address

Valsad

Alerts

Be the first to know and let us send you an email when Sonal Tejash Solanki - Jain posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share