14/04/2026
“ખીલશે કમલ, જીતશે વિકાસ” 🪷
આજ રોજ કલોલ વૉર્ડ નંબર 10 ના પંચવટી વિસ્તાર ની સ્વસ્તિક, સરસ્વતી, અમૃત, ગુરુકૃપા, ઈશ્વરકૃપા 1 અને 2 , બંસીધર અને સહયોગ સોસાયટી, ગંગોત્રી ફ્લેટ, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પ્રચાર અંતર્ગત વોર્ડ નંબર 10 ના ઉમેદવાર શ્રી ભૂપેન્દ્રભાઈ ભીખાભાઇ પટેલ,શ્રી સુરેશજી શકરાજી ઠાકોર , શ્રીમતી જયશ્રીબેન હર્ષદકુમાર પટેલ, શ્રીમતી નિમિષાબેન અશોકભાઈ આનંદ દ્વારા જનસંપર્ક બેઠક પ્રવાસ કર્યો.
જેમાં 38 કલોલ ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી પી ઠાકોર ઉર્ફે બકાજી ઠાકોર, કલોલ શહેર પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શહેર મહામંત્રી શ્રી યોગેશભાઈ પટેલ, વોર્ડ નંબર 10 સીટના ઇન્ચાર્જ શ્રી નીરવભાઈ પટેલ અને ગોવિંદભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી ઉર્વશીબેન પટેલ, શકરાજી ઠાકોર, પિયુષભાઈ પટેલ, ગોપીબેન પટેલ, રીટાબેન પટેલ, મનુભાઈ ચૌધરી, જગદીશભાઈ પટેલ, કનુજી ઠાકોર , ભોપાજી ઠાકોર અને અંકિત પંચાલ અને સઇજ ગામના આગેવાન અને સોસાયટી વિસ્તાર ના પ્રમુખ અને મંત્રી તથા મોટી સંખ્યામાં સોસાયટી ના આગેવાન, સંગઠનના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.