ShAilEsH ChAuDhaRy

ShAilEsH ChAuDhaRy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ShAilEsH ChAuDhaRy, Gandhinagar.

05/02/2026
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્રારા આયોજીત બનાસ ડેરી અને બનાસ મેડીકલ કોલેજ સલગ્ન બનાસ જનરલ હોસ્પિટલ, પાલનપુરના સંયુક્ત...
22/09/2025

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્રારા આયોજીત બનાસ ડેરી અને બનાસ મેડીકલ કોલેજ સલગ્ન બનાસ જનરલ હોસ્પિટલ, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૭૫મા જન્મદિન નિમિત્તે મેગા આરોગ્ય કેમ્પ સામુહિક આરોગ્ય કેન્દ્ર, પીલુડા નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા સઘન સારવારમાં મેમોગ્રાફી (સ્તનના કેન્સરની તપાસ) પેપ્સ સ્મીયર (ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ ) ડાયાબિટીસની તપાસ બી.પી.ની તપાસ કાર્ડિયોગ્રામની સુવિધા લોહીની ટકાવારીની તપાસ દરેક પ્રકારની દવાઓ નિઃશુલ્ક પ્રાથમિક સારવાર આંખના નંબરની કોમ્પ્યુટરાઈઝ તપાસ તથા નિઃશુલ્ક ચશ્મા વિતરણ કરવામાં આવ્યા. સમગ્ર કેમ્પ દરમિયાન કુલ ૧૩૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો. આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો.જેપાલ સાહેબ, શૈલેશભાઈ પટેલ ચેરમેનશ્રી માર્કેટયાર્ડ થરાદ, નરેશભાઈ પટેલ મહામંત્રી તાલુકા ભાજપ થરાદ, રૂપશીભાઈ પટેલે હાજરી આપી.

16/08/2025
રક્તદાન મહાદાન
14/05/2025

રક્તદાન મહાદાન

એલાયન્સ કોન્ટ્રીવિંગ ટ્રાન્સફોર્મેશનના સહયોગથી નિર્મિત કુંભારા ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ' T...
20/04/2025

એલાયન્સ કોન્ટ્રીવિંગ ટ્રાન્સફોર્મેશનના સહયોગથી નિર્મિત કુંભારા ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ' Tiny Library 'નું લોકાર્પણ કર્યું.
વાંચન એ જ્ઞાન વૃદ્ધિ માટેનો ઉત્તમ રસ્તો છે અને આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધતા વિદ્યાર્થીઓની વાંચન વૃત્તિમાં ઘટાડો ન થાય તેવો આ પુસ્તકાલય નિર્માણનો ઉત્તમ આશય છે.
ડૉ. લક્ષ્મણભાઈ દેસાઈ ઈ.ચા. આચાર્યશ્રી માધ્યમિક શાળા કુંભારા અને પ્રતિકભાઇ બચાણી પ્રમુખશ્રી ACT ફાઉન્ડેશન બને મિત્રો મારા ખાસ ધોરણ ૮ થી કોલેજ અભ્યાસ સુધીના સહપાઠી મિત્રોએ મને આમંત્રણ આપી મારું સન્માન કરવા બદલ ખુબ ખુબ આભાર

Mahakaleshvar
05/02/2025

Mahakaleshvar

03/02/2025


આ સાગર છે આસ્થાનોઆ સંગમ છે વિશ્વાસનો  "મહાકુંભ"પવિત્ર ત્રિવેણી સંગમ, તીર્થરાજ પ્રયાગરાજ ખાતે 'મહા કુંભ'માં સ્નાન કર્યા બ...
03/02/2025

આ સાગર છે આસ્થાનો
આ સંગમ છે વિશ્વાસનો
"મહાકુંભ"

પવિત્ર ત્રિવેણી સંગમ, તીર્થરાજ પ્રયાગરાજ ખાતે 'મહા કુંભ'માં સ્નાન કર્યા બાદ અલૌકિક આનંદનો અનુભવ કર્યો. ..

એકતાના મહાકુંભના આ પ્રસંગની ભવ્યતા અને દિવ્યતા અત્યંત દમદાર છે.

Address

Gandhinagar

Telephone

+918140128316

Website

Alerts

Be the first to know and let us send you an email when ShAilEsH ChAuDhaRy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ShAilEsH ChAuDhaRy:

Share