Mahendrasinh Solanki

Mahendrasinh Solanki Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mahendrasinh Solanki, Himatnagar.

तुलसी भरोसे राम के, निर्भय हो के सोए।अनहोनी होनी नहीं, होनी हो सो होए।।
22/01/2024

तुलसी भरोसे राम के, निर्भय हो के सोए।
अनहोनी होनी नहीं, होनी हो सो होए।।


દર મહિનાના છેલ્લા રવિવારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી 'મન કી બાત' દ્વારા આપણને સૌને પ્રેરણા આપે છે. આ ...
15/04/2023

દર મહિનાના છેલ્લા રવિવારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી 'મન કી બાત' દ્વારા આપણને સૌને પ્રેરણા આપે છે.

આ મહિને માનનીય પ્રધાનમંત્રીશ્રી 'મન કી બાત'ના 100મા એપિસોડ દ્વારા દેશને સંબોધિત કરશે.

🌹લોકલાડીલા અને આપણા સૌના શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબની પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યક્રમો સરકારના કાર્યક્...
01/04/2023

🌹લોકલાડીલા અને આપણા સૌના શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબની પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યક્રમો સરકારના કાર્યક્રમ અને આયોજન નાં અમલીકરણ માટેની પ્રદેશ માં જવાબદારી પ્રાપ્ત થવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ..🌹

🌹🥰MS🥰🌹

24/03/2023

Yeh meri Mata ji hain roz 7-8 ghante kheti karti hain, aksar ghar pe log aate hain aur unse kehte hain humein Kangana ki mummy se milna hai, badi vinamrta se haath dhokar woh unhein chai pani dekar kehti hain, Main he unki Maa hoon, unki aankhein fati reh jati hai, woh hairan Ho jate hain, unke pair padh jate hain, ek baar maine kaha itne log ghar pe aate hain kya zarurat hai sabko khud chai khana banake dene ki, unhone kaha nahi beta jo aapko itna chahte hain hamara saubhagya hai hum unki seva kar sake… dhanya hai meri Mata ji aur unka charitr 🙏

Bas ek he shikayat hai, film sets pe nahi aana chahti, bahar khana nahi khana chahti, sirf ghar ka khana khayengi, Mumbai mein nahi rehna chahti, videsh nahi jana chahti… aur agar hum force karein toh phir jabardast dant padti hai, inke charon mein rahein bhi toh kaise rahein 🙏

20/03/2023

સાળંગપુરધામ રાજાનો ઐતિહાસિક ઉત્સવ.
GRAND OPENING 5th APRIL, EVENING 4pm Amit Shah

ભારતની દીકરીઓએ અન્ડર-19 T20 ક્રીકેટ વર્લ્ડકપ    જીતીને ભવ્ય ઇતિહાસ રચ્યો છે. આ સૌ દીકરીઓએ સમગ્ર શ્રેણીમાં અનોખી ઊર્જા અન...
30/01/2023

ભારતની દીકરીઓએ અન્ડર-19 T20 ક્રીકેટ વર્લ્ડકપ જીતીને ભવ્ય ઇતિહાસ રચ્યો છે.
આ સૌ દીકરીઓએ સમગ્ર શ્રેણીમાં અનોખી ઊર્જા અને જુસ્સો દર્શાવ્યો છે. આખા ભારતને આ ટીમ ઉપર પર ગર્વ છે.
અભિનંદન 💐💐💐
(MS)

આપણા ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા વિઝન, મિશન અને એક્શન લીડર, યશસ્વી વડાપ્રધાન શ્રી Narend...
17/09/2022

આપણા ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા વિઝન, મિશન અને એક્શન લીડર, યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબને જન્મદિવસ અનંત શુભકામનાઓ.

પરમેશ્વર આપને દીર્ઘાયુષ્ય અને નિરામય જીવન અર્પે એવી અંતઃ કરણપૂર્વકની પ્રાર્થના સહ આપના કુશળ નેતૃત્વમાં દેશની પ્રગતિ અને પ્રતિષ્ઠા ખૂબજ વધે તેમજ વિશ્વમાં ભારત મહાસત્તા બને તેવી શુભેચ્છાઓ પાઠવું છું.


*🌹🌷MS🌷🌹*

*🌹કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિંટનમાં સુવર્ણ પદક જીતી ઇતિહાસ રચનારી પી. વી. સિંધુને મારી અનેક શુભેચ્છાઓ અને અભિનંદન, તમારી આ ...
08/08/2022

*🌹કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિંટનમાં સુવર્ણ પદક જીતી ઇતિહાસ રચનારી પી. વી. સિંધુને મારી અનેક શુભેચ્છાઓ અને અભિનંદન, તમારી આ જીત દેશની અનેક યુવા/યુવતીઓને પ્રેરણા આપનારી છે. આવનારા સમયમાં પણ તમે આ રીતે જ નવા જીતના મુકામો સર કરતાં જાવ તેવા આશિષ.🌹*
*🌿MS🌿*

દેશના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મત જીતી વિજય મેળવનાર NDAના ઉમેદવાર માનનીય શ્રી જગદીપભાઈ ધનખડજીને...
07/08/2022

દેશના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મત જીતી વિજય મેળવનાર NDAના ઉમેદવાર માનનીય શ્રી જગદીપભાઈ ધનખડજીને, દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બનવા બદલ હું અનેક શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન પાઠવું છું.
@

Address

Himatnagar

Telephone

9824941711

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahendrasinh Solanki posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mahendrasinh Solanki:

Share