HardikPatadiya

HardikPatadiya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from HardikPatadiya, Ahmedabad.

Celebrating the bond of unconditional love and lifelong promises.
09/08/2025

Celebrating the bond of unconditional love and lifelong promises.


    પુલવામા આતંકી હુમલામાં શહીદ થનાર ભારતના તમામ વીર જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ 🙏 Hardik Patadiya
14/02/2025


પુલવામા આતંકી હુમલામાં શહીદ થનાર ભારતના તમામ વીર જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ 🙏 Hardik Patadiya

"Wishing everyone a joyous and blessed Ganesh Chaturthi! May Lord Ganesha bring you happiness, wisdom, and prosperity. L...
07/09/2024

"Wishing everyone a joyous and blessed Ganesh Chaturthi! May Lord Ganesha bring you happiness, wisdom, and prosperity. Let’s celebrate the remover of obstacles with devotion and love! 🙏✨










Saluting the spirit of India, and the sacrifices of our freedom fighters. Happy Independence Day! 🇮🇳                    ...
14/08/2024

Saluting the spirit of India, and the sacrifices of our freedom fighters. Happy Independence Day! 🇮🇳 Hardik Patadiya

થાક ઘણો હતો ચહેરા પર પણ,અમારી ખુશી માટે અનહદ પરીશ્રમ કરતા જોયા છે,આંખમાં ઉંઘ હતી ઘણી છતા પણ, ચીંતામાં જાગતા જોયા છે.તકલી...
29/01/2024

થાક ઘણો હતો ચહેરા પર પણ,
અમારી ખુશી માટે અનહદ પરીશ્રમ કરતા જોયા છે,
આંખમાં ઉંઘ હતી ઘણી છતા પણ, ચીંતામાં જાગતા જોયા છે.
તકલીફો ચારે બાજુથી હતી પણ,
હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે...
મારી ઓળખ છે આપથી પપ્પા,
શું કહું કે તમે મારા માટે શું છો, જીવવા પગ નીચે આ જમીન છે,
પણ મારા માટે તો મારું આકાશ તમે જ છો.

ભગવાન આપની બધી મનોકામના પૂર્ણ કરે તથા આપના સુંદર જીવન અને સારા સ્વાસ્થ્ય તથા હંમેશા સુખની કામના કરું છું...
આપને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા..
Patadiya

Saluting the colors of our flag and the spirit of our nation. Happy Republic Day! 🇮🇳✨                  Narendra Modi Har...
26/01/2024

Saluting the colors of our flag and the spirit of our nation. Happy Republic Day! 🇮🇳✨ Narendra Modi HardikPatadiya

Saluting the colors of our flag and the spirit of our nation. Happy Republic Day! 🇮🇳✨                HardikPatadiya
26/01/2024

Saluting the colors of our flag and the spirit of our nation. Happy Republic Day! 🇮🇳✨ HardikPatadiya

पहचानो कौन क्षत्रिय कौन ब्राह्मण, कौन शूद्र, कौन वैश्य? कौन जाट है कौन है पंडत, कौन बनिया, कौन गुर्जरहम सब हैं बस राम के...
22/01/2024

पहचानो कौन क्षत्रिय कौन ब्राह्मण, कौन शूद्र, कौन वैश्य?
कौन जाट है कौन है पंडत, कौन बनिया, कौन गुर्जर
हम सब हैं बस राम के सेवक, राम ही नीचे राम ही ऊपर।।










#રામમંદિરઉદ્ઘાટન
#આયોધ્યારામમંદિર
#રામમંદિરભૂમિપૂજન
#ધર્મસ્થાપન
#રામમંદિરશાંતિયાત્રા

Hardik Patadiya Everyone

ધર્મની સ્થાપના અને શાંતિનો આરંભ,આજના આ ઐતિહાસિક દિવસ નિમિતે આપને તથા આપના પરિવારને પ્રભુ તન મન તથા ધનથી સુખી કરે તેવી શુ...
21/01/2024

ધર્મની સ્થાપના અને શાંતિનો આરંભ,
આજના આ ઐતિહાસિક દિવસ નિમિતે આપને તથા
આપના પરિવારને પ્રભુ તન મન તથા ધનથી સુખી કરે તેવી શુભ કામનાઓ.
જય શ્રી રામ










#રામમંદિરઉદ્ઘાટન
#આયોધ્યારામમંદિર
#રામમંદિરભૂમિપૂજન
#ધર્મસ્થાપન
#રામમંદિરશાંતિયાત્રા


Hardik Patadiya

બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. પરમ કૃપાળુ પરમાત્મા જીવ ગુમાવનારાઓની આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુ:ખ...
19/01/2024

બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. પરમ કૃપાળુ પરમાત્મા જીવ ગુમાવનારાઓની આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

ૐ શાંતિ

Hardik Patadiya Everyone

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when HardikPatadiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to HardikPatadiya:

Share