Qasim Node

Qasim Node Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Qasim Node, Dadhar Moti, Bhuj.

30/11/2025
पंजाब में दो किस्म की बाढ़ आई हैं। एक तो नदियों की बाढ़ और दूसरी मेरे मुसलमान भाई बहनों की तरफ से मुहब्बत और मदद की बाढ़...
07/09/2025

पंजाब में दो किस्म की बाढ़ आई हैं। एक तो नदियों की बाढ़ और दूसरी मेरे मुसलमान भाई बहनों की तरफ से मुहब्बत और मदद की बाढ़।

03/09/2025

કચ્છ જિલ્લામાં શિક્ષણ માટે ની અછત છે
પણ બન્ની પરછમ વિસ્તાર માં શિક્ષણ અને આરોગ્ય બન્ને ડફોડી હાલત મા છે 1999 થી મુખ્ય ડોક્ટરો ની ભરતી કરવામાં નથી આવી

આમ જનતા હમેશા વોટ દેવા માટે હોય છે

અંદરો અંદર તાલુકા અને જિલ્લા પંચાયત ની તૈયારીઓ પણ ચાલી રહી છે
બન્ની પચ્છમ વિસ્તાર મા ચૂંટાયેલા પ્રતિનિધિ એ કેટલા અને શું કામ કર્યું તેનું જવાબ આ વખતે જનતા લેવાના મૂડ માં છે

બન્ની પચ્છમ

23/06/2025

🔴 શું તમે જૂના દુઃખાવાથી પીડાઈ રહ્યાં છો?
🔴 ડૉક્ટરે ઓપરેશન કહે્યું છે પણ ડર લાગે છે?
🔴 કમર, પગ, જાંઘ કે નિતંબમાં તીવ્ર દુઃખાવો છે?
🔴 સાયટિકા (Sciatica) છે?

💥 હવે ઓપરેશન નહીં — અજમાવો અસરકારક અને કુદરતી ઇલાજ
🩺 હિજામા થેરાપી (સન્ની પદ્ધતિ) દ્વારા સારવાર
💯 હજારો લોકોએ મેળવ્યો આરામ ✅

📞 સંપર્ક કરો: Qasim Node – Hijama Specialist
📲 WhatsApp: 7863034227

🕋 હિજામા સુન્નત ઈલાજ છે – કાયમી રાહત માટે આજે જ કન્સલ્ટ કરો
📍 મર્યાદિત સ્લોટ્સ – પહેલો દિવસ જ આરામ આપી શકે છે!

🔁 આ મેસેજ દરેક લોકો સુધી પહોંચાડો – જેથી લોકો સુધી ફાયદો અને રાહત પોહચે અને તમને દુઆ મળે.

18/05/2025

જય ભીમ,
લડેંગે જીતેંગે...

બન્ની પચ્છમ ના ઉડઈ ગ્રામપંચાયત ના 3 ગામો, ઉડઈ, લાખાબો અને જિમરીવાંઢ આજ ના સમયમાં પણ પાયાની સુવિધાઓ થી વંચિત,
1. આ ગામોમાં વીજળી ની સમસ્યા, આજ દિવસ રહી છે, વીજળી મળવી એ માનવ અધિકાર હોવા છતાં વીજળી જિમરીવાંઢ માં વીજળી પહોંચી જ નથી, અન્ય 2 ગામમાં સમસ્યાઓ રહેલ છે,
2. શિક્ષણ માટે શાળાનો પાયો જ નથી નખાયો, આ કારણે 250 જેટલાં બાળકો શિક્ષણ થી વંચિત છે, બંધારણ માં ફરજીયાત શિક્ષણ સૂચવેલ હોય તે છતાં શિક્ષણ થી આ લોકો વંચિત રહે તે અયોગ્ય, સાથે નાના ભૂલકાઓ માટે આંગણવાડી પણ નથી,
3. આ ગામોમાં રસ્તા છે જ નહિ, પરિવહન માટે સ્થિતિ ગંભીર છે. જયારે વરસાદ પડે તો આ લોકો એક ગામોમાં જ પેક થઇ જાય છે,
4. અંદાજિત 1200 જેટલી સંખ્યામાં જનજીવન વસવાટ કરે છે તે છતાં પાણી ની વ્યવસ્થા શૂન્ય છે, દર 3 દિવસે 3 કલાક માટે પાણી મળે એ પીવા તેમજ પશુઓ માટે અપૂરતો છે,
5. બન્ની એ લાખેણી ભેંસો થી પ્રખ્યાત હોય અને પશુધન પાણી માટે વલખા મારે છે, હજારો ની સંખ્યામાં પશુધનને પાણીની ખુબ મોટી અછત છે.
આ સમગ્ર મુદ્દાઓ ને લઇ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને બન્ની પચ્છમ ના જાગૃત આગેવાનો અને ઉડઈ ગ્રામપંચાયતના સરપંચ અને ગ્રામજનો કચ્છ કલેકટરશ્રી ને રજુઆત કરવામાં આવશે, અને આ મુદે નક્કર પરિણામ નહિ મળે તો અચોક્કસ મુદત ના ધરણા આદરવામાં આવશે જે ચીમકી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવશે, સર્વે ન્યાયપ્રેમી જાગૃત લોકોને આહવાન છે આ રજુઆતમાં જોડાઈ અને આ લોકો ને ન્યાય મળે એવી ગુહાર કરીએ,

તારીખ - 19.05.2025
સ્થળ - કલેકટર કચેરી, ભુજ કચ્છ.
સમય - 11.30 કલાકે,

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ સાથે જાગૃત ન્યાયપ્રિય આગેવાનો,
સંપર્ક - 9712806602
9726522730

07/05/2025

#ऑपरेशन_सिंदूर ભૂજ કચ્છ

Address

Dadhar Moti
Bhuj

Telephone

+917863034227

Website

Alerts

Be the first to know and let us send you an email when Qasim Node posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Qasim Node:

Share