Geology And Mining Tapi

Geology And Mining Tapi Geology and Mining Department
Tapi

16/03/2026
06/03/2026

તાપી જિલ્લાના ખેડૂતોનો નવસારી કૃષિ યુનિવર્સિટીનો પ્રેરણા પ્રવાસ
---
માહિતી બ્યુરો, તાપી તા. 03 :- ​તાપી જિલ્લાના ખેડૂતોના જ્ઞાનવર્ધન માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા તાજેતરમાં નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસ દરમિયાન ખેડૂતોએ યુનિવર્સિટીના વિવિધ વિભાગોની મુલાકાત લઈને આધુનિક ખેતી પદ્ધતિઓનું જીવંત નિદર્શન મેળવ્યું હતું.

​આ મુલાકાત દરમિયાન ખેડૂતોએ યુનિવર્સિટી સ્થિત પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ, હોર્ટિકલ્ચર ફાર્મ અને ખાસ કરીને શહેરી ખેતી માટે ઉપયોગી એવા 'ટેરેસ ગાર્ડનિંગ'ના મોડલ નિહાળ્યા હતા. આ ઉપરાંત, ખેડૂતોને મૂલ્યવર્ધન સમજાવવા માટે કેળા પ્રોસેસિંગ યુનિટની મુલાકાત કરાવવામાં આવી હતી, જ્યાં કાચા માલમાંથી આડપેદાશો બનાવી આવક બમણી કરવાની પદ્ધતિઓ વિશે જાણકારી અપાઈ હતી. ​પ્રવાસના અંતિમ ચરણમાં ખેડૂતોએ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લઈને ખેતીના અદ્યતન ઓજારો અને બિયારણો વિશે માહિતી મેળવી હતી.

DM Tapi Gujarat Information

02/02/2026
29/01/2026

Address

2nd Floor, Block No. 3
Vyara
394650

Alerts

Be the first to know and let us send you an email when Geology And Mining Tapi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share