DHEW Tapi

DHEW Tapi "ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન તાપી"
(જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી)

આજ રોજ તા.૦૬-૧૨-૨૦૨૩ વિકસિત ભારત સક્લ્પ યાત્રામાં વ્હાલી દિકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યુ
06/12/2023

આજ રોજ તા.૦૬-૧૨-૨૦૨૩ વિકસિત ભારત સક્લ્પ યાત્રામાં વ્હાલી દિકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યુ

આજ  રોજ તા-6/12/2023  ડોલવણ તાલુકા  પલાસિયા ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ નું   પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામ...
06/12/2023

આજ રોજ તા-6/12/2023 ડોલવણ તાલુકા પલાસિયા ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ નું પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવેલ,ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી, મુખ્ય અતિથિ મેડિકલ ઓફિસર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, વિસ્તરણ અધિકારી શ્રી, તલાટી મંત્રી અને મોટી સંખ્યા માં ગ્રામ જનો હાજર રહ્યા હતા, અન્ય વિભાગો અને મહિલા બાળ અધિકારી ની કચેરી દ્વારા સ્ટોલ પરથી યોજના કીય માહિતી નાં પેમ્પલેટ નું વિતરણ કરવામાં આવેલ, શાળા નાં ભૂલકાઓ દ્વારા સુંદર નાટક રજુ કરવામાં આવેલ

વિકસિત ભારત સંકલ્પ યાત્રાસ્થળ : જેસીગપુરા તા-06/12/2023 નાં રોજ વ્યારા તાલુકાના જેસીગપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા...
06/12/2023

વિકસિત ભારત સંકલ્પ યાત્રા
સ્થળ : જેસીગપુરા તા-06/12/2023 નાં રોજ વ્યારા તાલુકાના જેસીગપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ની ઉજવણી કરવામાં આવેલ જેમાં મુખ્ય મહેમાન તરીકે, મદદનીશ તાલુકા પંચાયત વિકાસ અધિકારી શ્રી સુરેખા બેન દાવડા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેસીગપુરા ના ડોક્ટર શ્રી આર્જવી વ્યાસ ,એમપીએચએસ શ્રી ચૌધરી જયેશભાઇ,નાયબ મામલતદાર સુનિલ ભાઈ વણઝાર,તલાટી કમ મંત્રી જીતેન્દ્ર ભાઇ ચૌધરી,ઉપસરપંચ શ્રી વિદુલાબેન બકુલ ભાઈ ચૌધરી મહિલા અને બાળવિભાગ ગાંધીનગર પ્રેરિત જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપી ના કો-ઓડીનેટર મીનાબેન પરમાર તેમજ બહોળી સંખ્યા માં ગ્રામજનો હાજર રહ્યા હતા . કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ની યોજનાકીય માહિતી તેમજ ઘરેલું હિંસા વિશે જિલ્લા વિવિધ લક્ષી મહિલા કેન્દ્ર તાપીના જિલ્લા કોર્ડીનેટર દ્વારા આપવામાં આવેલ.જેમાં વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન યોજના, વિવિઘલક્ષી મહિલા કલ્યાણ યોજના,પી.બી. એસ. સી, સખી વન સ્ટોપ સેન્ટર વિશેની માહિતી આપવામાં આવેલ વિશે માહિતી આપવામાં આવેલ આરોગ્યલક્ષી સિકલસેલ ટેસ્ટ, આંગણવાડી વાનગીઓનું નિદર્શન, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થીઓ દ્રારા મેરી જુબાની મેરી કહાની અંતગર્ત એમના અનુભવો જણાવ્યા હતા.મિશન મંગલમ્ યોજનાના સખી મંડળની બહેનો એ નાટક રજૂ કરવામાં આવ્યું .

ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી,વિકસિત ભારતની સામૂહિક...
06/12/2023

ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી,વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી
Collector Office Tapi

આજરોજ તારીખ-06/12/2023 ના રોજ  મોજે. બેડવાન પ્ર ભેંસરોટ, તાલુકો - સોનગઢ , જીલ્લો-તાપી પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંક...
06/12/2023

આજરોજ તારીખ-06/12/2023 ના રોજ મોજે. બેડવાન પ્ર ભેંસરોટ, તાલુકો - સોનગઢ , જીલ્લો-તાપી પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું ગ્રામ્ય કક્ષાનું આયોજન કરવામાં આવેલ ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રીના પ્રમુખ સ્થાને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. જેમાં ડૉ એચ.આર. જાદવ.- વૈજ્ઞાનિક (બાગાયત) KVK વ્યારા, પાણી પુરવઠા વિભાગ- આશિષભાઇ , આઇ.સી. ડી.એસ. ના બાસિત સૈયદ, ગામના વડીલ આગેવાન- વિનોદભાઇ ગામીત , તેમજ અલગ અલગ વિભાગ માંથી આવેલા કર્મચારીઓ, મહિલા અને બાળ અધિકારીશ્રી ના કર્મચારી જીગ્નેશભાઈ દ્વારા યોજનાકીય માહિતી આપી. તેમજ VMK ટીમ, ગ્રામજનો, યોજનાના લાભાર્થી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાસ્થળ : આંબીયા તા-06/12/2023 નાં રોજ વ્યારા તાલુકાના આંબિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ની ઉજ...
06/12/2023

વિકસિત ભારત સંકલ્પ યાત્રા
સ્થળ : આંબીયા તા-06/12/2023 નાં રોજ વ્યારા તાલુકાના આંબિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ની ઉજવણી કરવામાં આવેલ જેમાં મુખ્ય મહેમાન તરીકે, જિલ્લા પંચાયત સભ્ય મધુબેન , માહિતી અધિકારી શ્રી નીમેશભાઈ ભામોર , આંકડા અધિકારીશ્રી હાર્દિક ભાઈ ડાગરીયા, નાયબ મામલતદાર સુનિલ ભાઈ,, જિલ્લા વિવિધ લક્ષી મહિલા કેન્દ્ર નાં મીનાબેન પરમાર ખેતીવાડી માર્કેટ યાર્ડ નાં પ્રમુખ ગણેશભાઈ,તલાટી કમ મંત્રી જીતેન્દ્ર ભાઇ ચૌધરી, તાલુકા પંચાયત સભ્ય વંદના બેન મેડિકલ ઓફિસર , સરપંચ શ્રી રેખાબેન તેમજ બહોળી સંખ્યા માં ગ્રામજનો હાજર રહ્યા હતા . કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવેલ આરોગ્યલક્ષી સિકલસેલ ટેસ્ટ, આંગણવાડી વાનગીઓનું નિદર્શન, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થીઓ દ્રારા મેરી જુબાની મેરી કહાની અંતગર્ત એમના અનુભવો જણાવ્યા હતા.મિશન મંગલમ્ યોજનાના સખી મંડળની બહેનો એ નાટક રજૂ કરવામાં આવ્યું

વિકસિત ભારત સંકલ્પ યાત્રા સ્થળ :- સેલુડ તા.૬/૧૨/૨૦૨૩ ના રોજ ઉચ્છલ તાલુકાના સેલૂડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ઉજવણી ...
06/12/2023

વિકસિત ભારત સંકલ્પ યાત્રા સ્થળ :- સેલુડ તા.૬/૧૨/૨૦૨૩ ના રોજ ઉચ્છલ તાલુકાના સેલૂડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી જલમસિગભાઈ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી કુસુમબહેન,ભડ ભુંજા ગામનાં સરપંચશ્રી નરેશભાઈ, ગામના સરપંચ શ્રી પ્રવિણભાઈ ,તલાટી કમ મંત્રી આનંદભાઇ, મેડિકલ ઓફિસરશ્રી ડો. વિલાસભાઈ,તાલુકા મદદનીશશ્રી સંજયભાઈ, ગ્રામસેવક હરપાલ સાહેબ,સી.આર.સી.કો.. રણજીતભાઈ, મહિલા અને બાળવિકાસ પ્રેરિત તાલુકા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ઉચ્છલ સ્ટાફ, આરોગ્ય વિભાગ, આઇ. સી. ડી. ઍસ. સ્ટાફ તથા ગ્રામજનો હાજર રહ્યા હતાં. કાર્યક્રમમાં સરકાર શ્રીની વિવિધ યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવેલ.વી.એમ.કે. ઉચ્છલ સ્ટાફ દ્વારા સ્ટોલ રાખી વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી સાથે પેપ્લેટ વિતરણ કરવામાં આવેલ.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા વાલોડ ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર  સ્વાગત કરવામાં આવ્યું  ગ્રામજનોએ પ્રધાનમંત્રી...
06/12/2023

વિકસિત ભારત સંકલ્પ યાત્રા વાલોડ ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું

ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી,વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી

Collector Office Tapi

તાપી જિલ્લાના છેવાડે પહોચી વિકસિત ભારત સંકલ્પ યાત્રા-નિઝર તાલુકાના વેલ્દા ખાતે ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીતના અધ્યક્ષ ...
06/12/2023

તાપી જિલ્લાના છેવાડે પહોચી વિકસિત ભારત સંકલ્પ યાત્રા
-
નિઝર તાલુકાના વેલ્દા ખાતે ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીતના અધ્યક્ષ સ્થાને ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હર્ષભેર વધામણા કર્યા.

કસિત ભારત સંકલ્પ યાત્રા સ્થળ :- ભડભુંજા  તા.૬/૧૨/૨૦૨૩ ના રોજ ઉચ્છલ તાલુકાના ભડભુંજા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ઉજવ...
06/12/2023

કસિત ભારત સંકલ્પ યાત્રા સ્થળ :- ભડભુંજા તા.૬/૧૨/૨૦૨૩ ના રોજ ઉચ્છલ તાલુકાના ભડભુંજા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી જલમસિગભાઈ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી કુસમબહેન, ગામનાં સરપંચશ્રી નરેશભાઈ, તલાટી કમ મંત્રી આનંદભાઇ, મેડિકલ ઓફિસરશ્રી ડો. વિલાસભાઈ,તાલુકા મદદનીશશ્રી સંજયભાઈ, ગ્રામસેવક હરપાલ સાહેબ,સી.આર.સી.કો.. રણજીતભાઈ, સભ્યશ્રી શીલાબેન ગામીત, મહિલા અને બાળવિકાસ પ્રેરિત તાલુકા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ઉચ્છલ સ્ટાફ, આરોગ્ય વિભાગ, આઇ. સી. ડી. ઍસ. સ્ટાફ તથા ગ્રામજનો હાજર રહ્યા હતાં. કાર્યક્રમમાં સરકાર શ્રીની વિવિધ યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવેલ.વી.એમ.કે. ઉચ્છલ સ્ટાફ દ્વારા સ્ટોલ રાખી વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી સાથે પેપ્લેટ વિતરણ કરવામાં આવેલ

વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા -ડોલવણ, ગામ અંતાપુર તા,6/12/2023 નાં રોજ સંકલ્પ ભારત યાત્રા કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવેલ...
06/12/2023

વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા -ડોલવણ, ગામ અંતાપુર તા,6/12/2023 નાં રોજ સંકલ્પ ભારત યાત્રા કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવેલ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન ધારાસભ્ય શ્રી મોહનભાઇ કોંકણી મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, પશુપાલક અધિકારી શ્રી, જિલ્લા પંચાયત સભ્ય શ્રી, તલાટી કમ મંત્રી શ્રી, સરપંચ શ્રી, આરોગ્ય સ્ટાફ, આઈ સી ડી એસ વિભાગ, સમાજ સુરક્ષા વિભંગ ગ્રામજનો, મહિલા અને બાળ વિભાગ સ્ટાફ ધ્વારા સ્ટોલ રાખી વિવિધ યોજનાકીય માહિતીનો પ્રચાર પ્રસાર તેમજ પેમ્પલેટ વિતરણ કરેલ,

તાપીના સોનગઢ તાલુકાના આમલી ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ના રથનું ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક દ્વારા ભવ્ય સ્વાગત-કૃષિ ...
06/12/2023

તાપીના સોનગઢ તાલુકાના આમલી ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ના રથનું ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક દ્વારા ભવ્ય સ્વાગત
-
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આઇસીડીએસ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા યોજનાકિય બાબતો અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી

Address

Blok No. 4, Jilla Seva Sadan, Panwadi, Vyara Dist. Tapi
Vyara
394650

Telephone

+916357117847

Website

Alerts

Be the first to know and let us send you an email when DHEW Tapi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to DHEW Tapi:

Share