Rahul Naik BJP

Rahul Naik BJP Let your dreams be bigger than your fears and your actions louder than your words.

વિશ્વમાં ભારતનું ગૌરવ વધારનાર, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું વતનની ધરતી પર...
31/03/2026

વિશ્વમાં ભારતનું ગૌરવ વધારનાર, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું વતનની ધરતી પર હાર્દિક સ્વાગત છે.

31/03/2026
મારા ગામ આંગણવાડી કેન્દ્ર 1 મા વર્ષ 2000 થી આંગણવાડી હેલ્પર તરીકે સેવા આપતા અનિતાબેન જયસિંગભાઈ ગાવિત સેવા નિવૃત્ત થયા, જ...
31/03/2026

મારા ગામ આંગણવાડી કેન્દ્ર 1 મા વર્ષ 2000 થી આંગણવાડી હેલ્પર તરીકે સેવા આપતા અનિતાબેન જયસિંગભાઈ ગાવિત સેવા નિવૃત્ત થયા, જેમનો વિદાય કાર્યક્રમ યોજાયો,

સમગ્ર વિશ્વને પ્રેમ, ત્યાગ અને કરુણાનો સંદેશ આપનાર જૈન ધર્મના ૨૪માં તીર્થંકર ભગવાન મહાવીર જયંતી નિમિતે આપ સર્વને હાર્દિક...
31/03/2026

સમગ્ર વિશ્વને પ્રેમ, ત્યાગ અને કરુણાનો સંદેશ આપનાર જૈન ધર્મના ૨૪માં તીર્થંકર ભગવાન મહાવીર જયંતી નિમિતે આપ સર્વને હાર્દિક શુભેચ્છાઓ.....

મા ભારતીના વીર સપૂત, પ્રખર રાષ્ટ્રવાદી નેતા, ઓજસ્વી વક્તાવિનાયક દામોદર સાવરકરની પુણ્યતિથિ પર કોટિ-કોટિ નમન...
26/02/2026

મા ભારતીના વીર સપૂત, પ્રખર રાષ્ટ્રવાદી નેતા, ઓજસ્વી વક્તા

વિનાયક દામોદર સાવરકરની પુણ્યતિથિ પર કોટિ-કોટિ નમન...

ગુજરાત બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવું છું.આપની અથાગ મહેન...
26/02/2026

ગુજરાત બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવું છું.

આપની અથાગ મહેનત જ આપની સફળતાનો મહામંત્ર છે અને આપનો દ્રઢ નિશ્ચય આપને ચોક્કસ સારું પરિણામ આપશે.

Address

At Kherva Post Rumkitalav Ta Nizar Diat Tapi
Vyara
394370

Telephone

+918469405140

Website

Alerts

Be the first to know and let us send you an email when Rahul Naik BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Rahul Naik BJP:

Share