BJYM Visnagar

BJYM Visnagar Official Page of BJP Youth Wing.
22 - Visnagar

NDAના ઉમેદવાર માનનીય શ્રી  જીને ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન
09/09/2025

NDAના ઉમેદવાર માનનીય શ્રી જીને ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન

આપ સૌને ભગવાન પરશુરામ જયંતીની હાર્દિક શુભકામનાઓ
29/04/2025

આપ સૌને ભગવાન પરશુરામ જયંતીની હાર્દિક શુભકામનાઓ

वयम रक्षामःભારતની સમુદ્રી સીમાની દિવસ - રાત સુરક્ષા કરતા ભારતીય તટરક્ષક દળના જવાનોને સ્થાપના દિવસની શુભકામનાઓ
01/02/2025

वयम रक्षामः

ભારતની સમુદ્રી સીમાની દિવસ - રાત સુરક્ષા કરતા ભારતીય તટરક્ષક દળના જવાનોને સ્થાપના દિવસની શુભકામનાઓ

શ્રીરામ જન્મભૂમિ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના અધિષ્ઠાતા મર્...
11/01/2025

શ્રીરામ જન્મભૂમિ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓ

ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના અધિષ્ઠાતા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ સૌને સુખ, શાંતિ અને ઉત્તમ સ્વાસ્થ્યના આશીર્વાદ આપે તેવી પ્રાર્થના

જય શ્રીરામ 🙏🏻

મહાન સ્વાતંત્ર્ય સેનાની 'પંજાબ કેસરી' લાલા લાજપતરાયજીની પુણ્યતિથિ પર શત શત નમન
17/11/2024

મહાન સ્વાતંત્ર્ય સેનાની 'પંજાબ કેસરી' લાલા લાજપતરાયજીની પુણ્યતિથિ પર શત શત નમન

10/11/2024

આવો, વડનગરના આંગણે માણીએ સંગીત અને સંસ્કૃતિનો જાજરમાન જલસો...

આપણા સૌના પ્રેરણાસ્ત્રોત, ભાજપના વરિષ્ઠ નેતા ભારત રત્ન આદરણીય શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🙏
08/11/2024

આપણા સૌના પ્રેરણાસ્ત્રોત, ભાજપના વરિષ્ઠ નેતા ભારત રત્ન આદરણીય શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🙏

સેવા, સમર્પણ અને સદાવ્રતના આદર્શ, પરમ પૂજ્ય સંત શિરોમણિ શ્રી જલારામ બાપાની જયંતી નિમિત્તે તેમના ચરણોમાં કોટિ-કોટિ નમન 🙏
08/11/2024

સેવા, સમર્પણ અને સદાવ્રતના આદર્શ, પરમ પૂજ્ય સંત શિરોમણિ શ્રી જલારામ બાપાની જયંતી નિમિત્તે તેમના ચરણોમાં કોટિ-કોટિ નમન 🙏

શુભ લાભ પાંચમઆપ સૌને લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ.
06/11/2024

શુભ લાભ પાંચમ

આપ સૌને લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ.

ભાઈ-બહેનનાં પવિત્ર પ્રેમના પ્રતીક સમાન ભાઈબીજના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ. 🙏🏻
03/11/2024

ભાઈ-બહેનનાં પવિત્ર પ્રેમના પ્રતીક સમાન ભાઈબીજના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ. 🙏🏻

વિક્રમ સંવત 2081ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આ વર્ષ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લઈને આવે તેવી પ્રાર્થના. 🙏🏻
02/11/2024

વિક્રમ સંવત 2081ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

આ વર્ષ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લઈને આવે તેવી પ્રાર્થના. 🙏🏻

જય શ્રીરામ 🙏🏻આપ સૌને દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.
31/10/2024

જય શ્રીરામ 🙏🏻

આપ સૌને દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.

Address

Visnagar
384315

Telephone

+918866764467

Website

Alerts

Be the first to know and let us send you an email when BJYM Visnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJYM Visnagar:

Share