BJP Yuva Morcha - Vijaynagar Taluka

BJP Yuva Morcha - Vijaynagar Taluka Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP Yuva Morcha - Vijaynagar Taluka, Vijaynagar, Gujarat, Vadodara.

ભારતીય જનતા પાર્ટી વિજયનગર યુવા મોરચા / મુખ્ય સંગઠન દ્વારા તારીખ 25-07-2024 ગુરુવાર ના રોજ “કારગીલ વિજય દિવસ“ નિમિતે એક ...
25/07/2024

ભારતીય જનતા પાર્ટી વિજયનગર યુવા મોરચા / મુખ્ય સંગઠન દ્વારા તારીખ 25-07-2024 ગુરુવાર ના રોજ “કારગીલ વિજય દિવસ“ નિમિતે એક ભવ્ય મશાલ🔥 રેલી નું આયોજન કરવામાં આવ્યું. જેમાં તાલુકા ભાજપ પ્રમુખ શ્રી, યુવા મોરચા મહામંત્રી શ્રી, ચુંટાયેલા પ્રતિનિધિઓ, પાર્ટી ના વરિષ્ઠ કાર્યકરો હાજર રહ્યાં હતાં.

ભારતીય જનતા યુવા મોરચા વિજયનગર તાલુકા

ભારત માતા કી જય
જય હિન્દ

BJYM Team at Sahid Veer Jawans home at Kodoyawada Village for collection of soil under "Meri Mati, Mera Desh" initiative...
26/10/2023

BJYM Team at Sahid Veer Jawans home at Kodoyawada Village for collection of soil under "Meri Mati, Mera Desh" initiative lead by BJP

ભારતીય જનતા યુવા મોરચા વિજયનગર દ્વારા પાલ આશ્રમશાળા માં કીટ નું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ વિજયનગર થી વિરાંજલી ૧૦...
26/10/2023

ભારતીય જનતા યુવા મોરચા વિજયનગર દ્વારા પાલ આશ્રમશાળા માં કીટ નું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ વિજયનગર થી વિરાંજલી ૧૦ Km ની રેલી ની પૂર્ણાહુતિ બાદ કરવામાં આવ્યો હતો... જેમાં સંગઠન પ્રમુખ શ્રી , યુવા મોરચા પ્રમુખ ._am_._rk , મહામંત્રી , વિજયનગર તાલુકા પંચાયત કચેરી ના દંડક શ્રી પ્રદેશ આદિજાતિ મોરચા સભ્ય સોશીયલ મીડીયા સહ ઇન્ચાર્જ .darji123 યુવા મોરચા ઉપપ્રમુખ



કીટ ના દાતા: ._am_._rk

Opening of BJYM Vijaynagar Taluka Office by State President Shri Prashant Korat Ji   and  …. Office is to be hande by Vi...
26/10/2023

Opening of BJYM Vijaynagar Taluka Office by State President Shri Prashant Korat Ji and …. Office is to be hande by Vice President Bharatsinh Limbad Jai Hind. Vande Mataram

BJYM Vijaynagar’s Successful Rally from Vijaynagar to Viranjali 2023 led by BJYM State President Dr. Prashant Korat Ji  ...
26/10/2023

BJYM Vijaynagar’s Successful Rally from Vijaynagar to Viranjali 2023 led by BJYM State President Dr. Prashant Korat Ji , State General Secretary , District President , District General Secretary and . This Rally was organised by Vijaynagar BJYM President ._am_._rk , General Secretary and Team with the support of core BJP team and supporters. Vande Mataram. Jai Hind.

BJYM Bike rally preparation visit by Pramukh Shri ._am_._rk , General Secretary  , Vice President  and State Tribal Wing...
25/10/2023

BJYM Bike rally preparation visit by Pramukh Shri ._am_._rk , General Secretary , Vice President and State Tribal Wing Member

BJYM Bike rally preparation visit.
25/10/2023

BJYM Bike rally preparation visit.

BJYM Bike rally preparation visit
25/10/2023

BJYM Bike rally preparation visit

Address

Vijaynagar, Gujarat
Vadodara
383460

Telephone

+919106860523

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Yuva Morcha - Vijaynagar Taluka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Yuva Morcha - Vijaynagar Taluka:

Share