TDO Vijapur

TDO Vijapur TALUKA DEVELOPMENT OFFICER(TDO), VIJAPUR

વિજાપુર ના ગણેશપુરા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ ને લાભ મળે તે હેતુથી દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી.  ...
13/12/2024

વિજાપુર ના ગણેશપુરા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ ને લાભ મળે તે હેતુથી દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી.







‘2 વર્ષ ઉન્નત શાસનના’નાગરિકોની સવલતોને ધ્યાને લઈ માન. મુખ્યમંત્રી શ્રી  જીએ સર્વાંગી વિકાસનો અભિગમ અપનાવ્યો છે. જેનાથી છ...
12/12/2024

‘2 વર્ષ ઉન્નત શાસનના’

નાગરિકોની સવલતોને ધ્યાને લઈ માન. મુખ્યમંત્રી શ્રી જીએ સર્વાંગી વિકાસનો અભિગમ અપનાવ્યો છે. જેનાથી છેવાડાના માણસ સુધી મહત્તમ સરકારી યોજના અને સેવાઓ પહોંચી છે.







'ઉદ્યોગ ક્ષેત્રે અવ્વલ ગુજરાત'મુખ્યમંત્રીશ્રી  ના નેતૃત્વમાં દસમી વાયબ્રન્ટ સમિટ સફળતા પૂર્વક સંપન્ન થઈ, જેમાં રૂ. ૪૫ લા...
12/12/2024

'ઉદ્યોગ ક્ષેત્રે અવ્વલ ગુજરાત'

મુખ્યમંત્રીશ્રી ના નેતૃત્વમાં દસમી વાયબ્રન્ટ સમિટ સફળતા પૂર્વક સંપન્ન થઈ, જેમાં રૂ. ૪૫ લાખ કરોડથી વધુના ૯૮,૦૦૦ થી વધુ MoU થયા.







2 વર્ષ વિકાસક્ષમ નિર્ણયોના...જન કલ્યાણનાભવિષ્યલક્ષી નિર્ણયોથી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા માટે પ્રતિબદ્ધ માનનીય મ...
12/12/2024

2 વર્ષ વિકાસક્ષમ નિર્ણયોના...જન કલ્યાણના

ભવિષ્યલક્ષી નિર્ણયોથી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા માટે પ્રતિબદ્ધ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારને પૂર્ણ થયા 2 વર્ષ.







‘2 વર્ષ વિકાસલક્ષી નિર્ણયોના’દીકરીઓને સક્ષમ અને સુશિક્ષિત કરવા  ના નેતૃત્વમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના ફાયદારૂપ...
12/12/2024

‘2 વર્ષ વિકાસલક્ષી નિર્ણયોના’

દીકરીઓને સક્ષમ અને સુશિક્ષિત કરવા ના નેતૃત્વમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના ફાયદારૂપ થઈ છે. વિદેશમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ₹186.21 કરોડની લોન આપી.







આજે રાજ્યના મૃદુ અને મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી  ના નેતૃત્વમાં વર્તમાન રાજ્ય સરકારને 2 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવ...
12/12/2024

આજે રાજ્યના મૃદુ અને મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ના નેતૃત્વમાં વર્તમાન રાજ્ય સરકારને 2 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.







2 વર્ષ સેવા, સુશાસન અને સમર્પણના...ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના દ્વિતીય કાર્યકાળમાં 2 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ રા...
12/12/2024

2 વર્ષ સેવા, સુશાસન અને સમર્પણના...

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના દ્વિતીય કાર્યકાળમાં 2 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ને ખૂબ ખૂબ અભિનંદન.







2 વર્ષમાં યુવાઓના સપના કર્યા સાકાર...ગુજરાત સરકારે 2 વર્ષમાં યુવાઓના કૌશલ્યને વેગ આપવાની સાથે અને કર્યું  #ઉજ્જવળ_ભવિષ્ય...
12/12/2024

2 વર્ષમાં યુવાઓના સપના કર્યા સાકાર...

ગુજરાત સરકારે 2 વર્ષમાં યુવાઓના કૌશલ્યને વેગ આપવાની સાથે અને કર્યું #ઉજ્જવળ_ભવિષ્ય નું નિર્માણ.








Address

TDO OFFICE, Taluka Panchayat Vijapur
Vijapur

Website

Alerts

Be the first to know and let us send you an email when TDO Vijapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share