30/08/2026
ગીરના જંગલમાં આવેલ અતિ પ્રાચીન પાંચ હજાર વર્ષોથી પણ જૂની મહાદેવની પુણ્યશાળી જગ્યાઓના દર્શન,કુદરતના ખોળાની સફર....
1.બથેશ્વર મહાદેવ - જામવાળા જંગલ વિસ્તાર
2.સાત મહાદેવ સપ્તેશ્વર-જામવાળા જંગલ
3.પાતાળેશ્વર મહાદેવ - બાબરીયા ગીર જંગલ ફ્કત શ્રાવણ માસ પૂરતી પરવાનગી મળે.
4.ટપકેશ્વર મહાદેવ - ફરેડા
ગીરનું અમરનાથ