Rajesh Machhi - BJP

Rajesh Machhi - BJP BJP Leader | Candidate, Ward 17
Serving since 2005 | Elected from 2010
Public service | Development | Leadership

મારા પરમ મિત્ર અને ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 17 અને  વડોદરા શહેર ના પૂર્વ એસી મોરચાના મંત્રી ચેતનભાઇ પરમાર ને જન્મદિ...
21/03/2026

મારા પરમ મિત્ર અને ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 17 અને વડોદરા શહેર ના પૂર્વ એસી મોરચાના મંત્રી ચેતનભાઇ પરમાર ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ
જય શ્રી અંબે

વડોદરા જિલ્લાના લોકપ્રિય અને કર્મઠ કાર્યકર્તા અશોક ગામેચીની 'વડોદરા જિલ્લા મંત્રી' તરીકે વરણી થવા બદલ હાર્દિક શુભકામનાઓ....
08/03/2026

વડોદરા જિલ્લાના લોકપ્રિય અને કર્મઠ કાર્યકર્તા અશોક ગામેચીની 'વડોદરા જિલ્લા મંત્રી' તરીકે વરણી થવા બદલ હાર્દિક શુભકામનાઓ.તમારા કુશળ નેતૃત્વમાં સંગઠન વધુ મજબૂત બને અને જનસેવાના કાર્યો અવિરત ચાલતા રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના. તમારા ઉજ્જવળ કાર્યકાળ માટે ખૂબ ખૂબ અભિનંદન!

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના પુર્વ મહામંત્રી અને વડોદરા મહાનગરના પુર્વ મેયર અને સયાજીગંજ વિધાનસભા ના ધારાસભ્યશ્રી ...
07/03/2026

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના પુર્વ મહામંત્રી અને વડોદરા મહાનગરના પુર્વ મેયર અને સયાજીગંજ વિધાનસભા ના ધારાસભ્યશ્રી કેયુરભાઈ રોકડીયાજી ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ શ્રી ડૉ. જયપ્રકાશભાઈ સોની સાહેબ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ તથા શહેર અધ્ય...
06/03/2026

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ શ્રી ડૉ. જયપ્રકાશભાઈ સોની સાહેબ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ તથા શહેર અધ્યક્ષ તરીકેના સફળ એક વર્ષ માટે અભિનંદન.

વડોદરા લોકસભાના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા અધ્યક્ષશ્રી ડો. હેમાંગભાઈ જોષી ને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ. ઈ...
31/01/2026

વડોદરા લોકસભાના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા અધ્યક્ષશ્રી ડો. હેમાંગભાઈ જોષી ને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ.
ઈશ્વર આપશ્રી ને ઉત્તમ સ્વાસ્થ્ય સહ દીર્ઘઆયુષ્ય અર્પે એજ અભ્યર્થના.

ગુજરાત ના પૂર્વ પ્રદેશ મહામંત્રી, વડોદરા ના પૂર્વ મેયર, પૂર્વ ચેરમેન, પૂર્વ અધ્યક્ષ અને મારા માર્ગદર્શક શ્રી શબ્દશરણ બ્ર...
19/08/2025

ગુજરાત ના પૂર્વ પ્રદેશ મહામંત્રી, વડોદરા ના પૂર્વ મેયર, પૂર્વ ચેરમેન, પૂર્વ અધ્યક્ષ અને મારા માર્ગદર્શક શ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ ને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
રાધાકૃષ્ણ
Shabdsharan Brahmbhatt

Address

863, Vishal Nagar
Vadodara
390009

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajesh Machhi - BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share