We Support Aashish Joshi Ward 15 VMC

We Support Aashish Joshi Ward 15 VMC Support Aashish Joshi, An Ex Municipal Councillor of Ward 15, Vadodara Gujarat. A man standing for his people & against the wrong.

Currently contesting again for VMC Elections 2026 from Congress party in Ward 15. Grateful to all who are supporting.

12/04/2026

"આશિષ જોષીનું નામ નહીં કામ બોલે છે"

#વોર્ડ15 #વીએમસી #વિકાસ #જાહેરસુવિધા #ડ્રેનેજસિસ્ટમ #શહેરવિકાસ #જવાબદારી #લોકલમુદ્દા #બદલાવજરૂરીછે #સાચુંવિકાસ #વોટફોરચેન્જ

પધારજો મિત્રો મોટી સંખ્યા માં.. 🙏🏼
11/04/2026

પધારજો મિત્રો મોટી સંખ્યા માં.. 🙏🏼

પૂર માં જ્યારે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો ત્યારે વોર્ડ ૧૫ ના કોર્પોરેટર આશિષ જોશી ઘરે ઘરે ટ્રેક્ટર અને બીજા માધ્યમો દ્વા...
10/04/2026

પૂર માં જ્યારે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો ત્યારે વોર્ડ ૧૫ ના કોર્પોરેટર આશિષ જોશી ઘરે ઘરે ટ્રેક્ટર અને બીજા માધ્યમો દ્વારા જરૂરિયાત નો સામાન જેમકે પીવાનું પાણી, દૂધ અને ખોરાકી પહોંચાડી રહ્યા હતા.

તે સમયે માત્ર પોતાના વોર્ડ ને નહીં પણ વડોદરાની જાહેર જનતા માટે પણ તેઓ એક્ટિવ રહ્યાં અને હર હંમેશ લોકોને મદદ રૂપ થયા છે.

Aashish Vmc Joshi

10/04/2026
ખોટા આરોપો ક્યારેય ટકતા નથી.
06/04/2026

ખોટા આરોપો ક્યારેય ટકતા નથી.

05/04/2026

Har Har Mahadev
Aashish Vmc Joshi for the win.
Ward-15 Congress Candidate 🙏🏻

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when We Support Aashish Joshi Ward 15 VMC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share