Alpeshsinh Gohil

Alpeshsinh Gohil Shri Mahakal Sena Seva Trust Vadodara

12/04/2026
ચૈત્રી પૂનમ ના માઁ ચામુંડા માતાજી ના દર્શન કર્યા. માઁ જય શ્રી ચામુંડા માતાજી ને ચરણોમાં સમુહલગ્ન નું આમંત્રણ પાઠવવામાં આ...
02/04/2026

ચૈત્રી પૂનમ ના માઁ ચામુંડા માતાજી ના દર્શન કર્યા.

માઁ જય શ્રી ચામુંડા માતાજી ને ચરણોમાં સમુહલગ્ન નું આમંત્રણ પાઠવવામાં આવ્યા.

માઁ ચામુંડા માતાજી સૌ નું કલ્યાણ કરજો.

જય માતાજી જય સીયારામ જય શ્રી મહાકાલ

હિન્દુ એકતા પાદરા દ્વારા રામ નવમી ના દિવસે પાદરા નગરમાં મર્યાદા પુરોસોત્તમ શ્રી રામજી ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામ...
27/03/2026

હિન્દુ એકતા પાદરા દ્વારા રામ નવમી ના દિવસે પાદરા નગરમાં મર્યાદા પુરોસોત્તમ શ્રી રામજી ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.

ખુબજ સુંદર આયોજન કરવા બદલ આયોજક ભાઈઓ ને અભિનંદન.

જય માતાજી જય સીયારામ જય શ્રી મહાકાલ

જય સાંઈનાથ મંદિર ના અઠાર માં મંગલ પ્રવેશ નિમત્તે પાલખીયાત્રા, સાંઈયજ્ઞ, ડાયરો તેમજ મહાપ્રસાદી નું જય ભોલે યુવક મંડળ તરફથ...
25/03/2026

જય સાંઈનાથ મંદિર ના અઠાર માં મંગલ પ્રવેશ નિમત્તે પાલખીયાત્રા, સાંઈયજ્ઞ, ડાયરો તેમજ મહાપ્રસાદી નું જય ભોલે યુવક મંડળ તરફથી આયોજન કરવામાં આવ્યું હતું.

અમારું સન્માન સત્કાર કરવા બદલ શ્રી અલ્પેશસિંહ રાજ તેમજ જય ભોલે યુવક મંડળ નો હ્નદયપૂર્વક આભાર.

ખુબજ સુંદર સફળ આયોજન કરવા બદલ જય ભોલે યુવક મંડળ ને ખુબ ખુબ અભિનંદન.

જય માતાજી

Address

Vadodara

Telephone

+919898831699

Website

Alerts

Be the first to know and let us send you an email when Alpeshsinh Gohil posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category