Vishal Patel

Vishal Patel Political Activist | Engineer | Lawyer

પ્રવક્તા, વડોદરા શહેર-જિલ્લા, કોંગ્રેસ, ગુજરાત.
પ્રદેશ યુવા અધ્યક્ષ, સર્વ સમાજ સેના, ગુજરાત.
પ્રમુખ, વડોદરા જિલ્લા, સરદાર પટેલ સન્માન સંકલ્પ આંદોલન સમિતિ ગુજરાત.

મહાદેવ આપના દિવ્ય આત્મા ને શાંતિ અર્પે 🙏
02/06/2026

મહાદેવ આપના દિવ્ય આત્મા ને શાંતિ અર્પે 🙏

છેલ્લા પાંચ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1572 રૂપિયા મોંઘો...
02/06/2026

છેલ્લા પાંચ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1572 રૂપિયા મોંઘો...

GPMC એકેટ મુજબ દંડક અને શાસક પક્ષ નથી તો પણ પ્રજાના પૈસે તાગડધિન્ના ઓછા ના જ થવા જોઈએ..
30/05/2026

GPMC એકેટ મુજબ દંડક અને શાસક પક્ષ નથી તો પણ પ્રજાના પૈસે તાગડધિન્ના ઓછા ના જ થવા જોઈએ..

દેશના પ્રથમ વડાપ્રધાન, આધુનિક ભારતના શિલ્પી,બાળકોના પ્યારા, ભારત રત્ન પંડિત જવાહરલાલ નહેરુજી ની પુણ્યતિથિ પર સાદર પ્રણામ...
27/05/2026

દેશના પ્રથમ વડાપ્રધાન, આધુનિક ભારતના શિલ્પી,બાળકોના પ્યારા, ભારત રત્ન પંડિત જવાહરલાલ નહેરુજી ની પુણ્યતિથિ પર સાદર પ્રણામ..!!

25/05/2026
પંચાયતી રાજ તથા આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, ભારતરત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. રાજીવ ગાંધીજી ની પુણ્યતિથિ પર શત્ શત્ ...
21/05/2026

પંચાયતી રાજ તથા આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, ભારતરત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. રાજીવ ગાંધીજી ની પુણ્યતિથિ પર શત્ શત્ નમન 🙏

19/05/2026

We get very good information these days.

Modi ji, did Norway agree to your personal request to remove Adani from their pension fund black list?

"સ્માર્ટ સિટી ના નળ કોરા"વોર્ડ 4ના રહીશોને પાણી ન આપવાનું સુનિયોજિત કાવતરું
19/05/2026

"સ્માર્ટ સિટી ના નળ કોરા"
વોર્ડ 4ના રહીશોને પાણી ન આપવાનું સુનિયોજિત કાવતરું

18/05/2026

Gujarat Government Fuel VAT: કલ્યાણકારી અને વિકસિત રાજ્ય હોવાનો દાવો કરતી ગુજરાત સરકાર આજે પ્રજા માટે શોષણનું સૌથી મોટું કેન્દ્ર બની ગઈ છે. વૈશ્વિક બજારના નામે પ્રજા પર મોંઘવારીનો કોરડો ઝીંકનારા શાસકોની જાણે સંવેદનશીલતા જ મરી પરવારી છે. છેલ્લાં બે વર્ષમાં જ ગુજરાત સરકારે વેટ-સેસના નામે 42 હજાર કરોડ રૂપિયા ગુજરાતની પ્રજાના ખિસ્સામાંથી સેરવી લીધાં છે. જો વેટ ઘટાડવામાં આવે તો હજુ ગુજરાતની જનતાને સસ્તું પેટ્રોલ ડીઝલ મળી શકે છે. પણ ખોબલે ખોબલે મત મેળવનાર ભાજપ સરકાર સત્તા મેળવ્યા બાદ પ્રજાને જ ભૂલી ગઈ છે. ગુજરાતની પ્રજાને મોંઘવારીના ખપ્પરમાંથી બહાર લાવવાની સરકારની દાનત જ નથી.

Address

Vadodara

Telephone

+919909653053

Website

Alerts

Be the first to know and let us send you an email when Vishal Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vishal Patel:

Share