SARA Foundation

SARA Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SARA Foundation, Social service, FF/7 Vardhaman Complax, Opp : Labh Residency, Atladara, Vadodara.

SARA Foundation Vadodara is group of more then 110 societies of Sun Pharma Atladara Woking for Development and Social Activity, cultural like Blood donation, relief work, education help, woman empowerment, biggest Navaratri in our area.

સારા નવરાત્રી મહોત્સવ 2025 દિવસ 5 ના ખૂબ જ સુંદર ફોટોસ. જય અંબે  🚩🚩🚩
29/09/2025

સારા નવરાત્રી મહોત્સવ 2025 દિવસ 5 ના ખૂબ જ સુંદર ફોટોસ.

જય અંબે 🚩🚩🚩

27/09/2025

સારા નવરાત્રી મહોત્સવ 2025 દિવસ 6 ના ગરબા youtube ના માધ્યમથી નીચે આપેલી લીંક દ્વારા જોઈ શકાશે.

https://www.youtube.com/live/ahRxgncOMlo

સારા નવરાત્રી 2025 દિવસ ૪ તિરંગા ના સન્માન સાથે ખેલૈયા ખૂબ જ આનંદપૂર્વક ગરબા રમ્યા.  આજના મુખ્ય અતિથિ. શ્રી ચૈતન્યભાઇ દે...
26/09/2025

સારા નવરાત્રી 2025 દિવસ ૪ તિરંગા ના સન્માન સાથે ખેલૈયા ખૂબ જ આનંદપૂર્વક ગરબા રમ્યા.

આજના મુખ્ય અતિથિ.

શ્રી ચૈતન્યભાઇ દેસાઈ (ધારાસભ્યઅકોટા વિધાનસભા)
શ્રીમતી વૈશાલીબેન દેસાઈ
શ્રી સીમાબેન મોહીલે (પૂર્વ ધારાસભ્ય અકોટા વિધાનસભા)
ડોક્ટર વિજયભાઈ શાહ ( પૂર્વ શહેર અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી)
શ્રી અરવિંદભાઈ પટેલ (શહેર કારોબારી સભ્ય ભારતીય જનતા પાર્ટી)
શ્રી નિશિત દેસાઈ (વડોદરા શિક્ષણ સમિતિ અધ્યક્ષ)
શ્રી મનીષ ઠાકુર ( પૂર્વ પ્રમુખ વોર્ડ 11)
ડોક્ટર માધવાની અર્ચીત (સીઈઓ ઝાયડસ હોસ્પિટલ)
ડોક્ટર વિશાલ ઝિંઝુવાડીયા ( મેડિકલ એડમીન ઝાયડસ હોસ્પિટલ)
ડોક્ટર જતીન દેસાઈ (ઓનકલોલોજી ડિપાર્ટમેન્ટ હેડ ઝાયડસ હોસ્પિટલ)
શ્રી રીતેશકુમાર ઓપરેશન (હેડ ઝાયડસ હોસ્પિટલ)

જય અંબે 🚩 🚩 🚩

સારા ફાઉન્ડેશન નવરાત્રી મહોત્સવ 2025. જય અંબે 🚩🚩 🚩
24/09/2025

સારા ફાઉન્ડેશન નવરાત્રી મહોત્સવ 2025.

જય અંબે 🚩🚩 🚩

23/09/2025

સારા નવરાત્રી 2025 દિવસ 2 ના લાઈવ ગરબા નીચે આપેલી લીંક દ્વારા જોઈ શકાશે.

જય અંબે 🚩🚩🚩

https://www.youtube.com/live/cxr2-tNsmiI

14/09/2025
10/09/2025

વડોદરામાં ઘણી બધી જગ્યાએ ગરબા આયોજન થતું હોય છે પણ સારા ગરબા જ કેમ ? સારા પરિવારના સભ્યોનો અભિપ્રાય.

'આ કોઈ કોમર્શિયલ ગરબા નથી આ નવરાત્રી મહોત્સવનો હેતુ સન ફાર્મા રોડના રહીશો સંગઠિત રહે અને વિસ્તારની બહેન દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે જ છે'. -- શ્રી અનિલસિંહ ચૌહાણ (સારા ફાઉન્ડેશન પ્રમુખ)

જય અંબે 🚩🚩🚩

Address

FF/7 Vardhaman Complax, Opp : Labh Residency, Atladara
Vadodara
390012

Telephone

+918320105133

Website

Alerts

Be the first to know and let us send you an email when SARA Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SARA Foundation:

Share

Category