Nanda Joshi - Deputy Mayor Vadodara

Nanda Joshi - Deputy Mayor Vadodara Mrs. Nanda Shrikant Joshi - Ex Deputy Mayor, Vadodara City | Municipal Councillor ward: 14

જય હિંદ જય ભારત
26/07/2025

જય હિંદ જય ભારત

ગુજરાત રાજ્યના યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી મા. શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીને જન્મ દિવસ ની અનેક શુભેચ્છાઓ ..!॥ जिवेत शरद...
15/07/2025

ગુજરાત રાજ્યના યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી મા. શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીને
જન્મ દિવસ ની અનેક શુભેચ્છાઓ ..!
॥ जिवेत शरदः शतम् ॥
卐 ॐ 卐 ॐ 卐 ॐ 卐

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷एक देश में दो विधान, दो प्रधान, दो निशान, नहीं चलेंगे...यह अखंड भारत के लिए अविराम तप करने वाले महान शिक्षाविद्...
06/07/2025

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
एक देश में दो विधान, दो प्रधान, दो निशान, नहीं चलेंगे...यह अखंड भारत के लिए अविराम तप करने वाले
महान शिक्षाविद्द,प्रखर राष्ट्रवादी चिंतक और काश्मीर एकीकरण के अमर बलिदानी
भारतीय जनसंघ के संस्थापक अध्यक्ष आदरणीय
*महापुरुष डॉ. श्यामा प्रसाद मुखर्जी* की जयंती पर विनम्र श्रद्धांजलि 🙏🌹
आपका जीवन राष्ट्रीय एकता, शिक्षा और राष्ट्रधर्म का अखंड आलोक है, जो भारत की पीढ़ियों को सतत दिशा देता रहेगा।


🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

વંદનીય મૌસિજિકો કોટિ કોટિ વંદન
06/07/2025

વંદનીય મૌસિજિકો કોટિ કોટિ વંદન

🙏💐😪
13/06/2025

🙏💐😪

જયા ધર્મ છે ત્યાં ન્યાય છે અને એજ મારો ધર્મ છે પુણ્યશ્લોક દેવી અહિલ્યાબાઈ હોળકર ની ૩૦૦ મી જયંતી પર શત શત નમન શત શત વંદન
31/05/2025

જયા ધર્મ છે
ત્યાં ન્યાય છે અને એજ મારો ધર્મ છે
પુણ્યશ્લોક દેવી અહિલ્યાબાઈ હોળકર ની ૩૦૦ મી જયંતી પર શત શત નમન
શત શત વંદન

23/05/2025
भारत माता की जय वन्दे मातरम्
22/05/2025

भारत माता की जय
वन्दे मातरम्

ભગવાન બુદ્ધની જન્મજયંતી પર પુષ્પાંજલિ નો કાર્યક્રમ કોટિ કોટિ વંદન 🙏
12/05/2025

ભગવાન બુદ્ધની જન્મજયંતી પર પુષ્પાંજલિ નો કાર્યક્રમ
કોટિ કોટિ વંદન 🙏

પૂર્વજોના આશીર્વાદ છે,પરંપરાઓનો પ્રભાવ છે,પુરૂષાર્થની શક્તિ છે,પ્રગતિની પારાશીશી છે,ભારતનું ગૌરવ...  આ ગુજરાત છેશૌર્ય, સ...
01/05/2025

પૂર્વજોના આશીર્વાદ છે,
પરંપરાઓનો પ્રભાવ છે,
પુરૂષાર્થની શક્તિ છે,
પ્રગતિની પારાશીશી છે,

ભારતનું ગૌરવ... આ ગુજરાત છે

શૌર્ય, સંસ્કૃતિ અને કુદરતી સંપત્તિથી ભરપૂર તથા ભગવાન સોમનાથ, ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી સંવર્ધિત ગુજરાત રાજ્ય ના સ્થાપના દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ.

વિકસિત ગુજરાતથી - વિકસિત ભારત ’ ના સંકલ્પને સાકાર કરવા દરેક ગુજરાતી સંકલ્પબદ્ધ બને.

જય જય ગરવી ગુજરાત

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Nanda Joshi - Deputy Mayor Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Nanda Joshi - Deputy Mayor Vadodara:

Share