Jugal Lokhandwala

Jugal Lokhandwala Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jugal Lokhandwala, Mehsana.

रेशम के धागों का मजबूत बंधन, चांवल रोली और चन्दन से चमकते माथे, भाई-बहन के पवित्र रिश्तों की मजबूत डोर के पावन पर्व रक्ष...
30/08/2023

रेशम के धागों का मजबूत बंधन, चांवल रोली और चन्दन से चमकते माथे, भाई-बहन के पवित्र रिश्तों की मजबूत डोर के पावन पर्व रक्षाबंधन की हार्दिक शुभकामनाएँ..

મહેસાણાના વડનગર ખાતે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા આયોજિત નેશનલ બોક્સિંગ મીટ 2023 ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિતિ..
29/08/2023

મહેસાણાના વડનગર ખાતે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા આયોજિત નેશનલ બોક્સિંગ મીટ 2023 ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિતિ..

रक्षाबंधन का त्योहार, लाया खुशियों की बहार!प्रधानमंत्री Narendra Modi जी के नेतृत्व में सरकार ने घरेलू गैस सिलेंडर के दा...
29/08/2023

रक्षाबंधन का त्योहार, लाया खुशियों की बहार!

प्रधानमंत्री Narendra Modi जी के नेतृत्व में सरकार ने घरेलू गैस सिलेंडर के दामों में ₹200 कटौती और उज्ज्वला लाभार्थियों को ₹400 की सब्सिडी देकर गरीब एवं मध्यम वर्ग को उपहार दिया है।

इस महत्वपूर्ण निर्णय के लिए मोदी जी का धन्यवाद।

કેન્દ્રમાં યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ જીના માર્ગદર્શન...
29/08/2023

કેન્દ્રમાં યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ જીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીની અધ્યક્ષતા હેઠળ આયોજિત રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27% બક્ષીપંચ અનામતનો લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણય આવકાર્ય છે.

કર્ણાવતી મહાનગર ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીનો મન કી બાત કાર્યક્રમ ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના સૌ પદ...
28/08/2023

કર્ણાવતી મહાનગર ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીનો મન કી બાત કાર્યક્રમ ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના સૌ પદાધિકારીઓ સાથે નિહાળ્યો તથા આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમ અંગેની ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘની બેઠક યોજી માર્ગદર્શન આપ્યું.

प्रधानमंत्री श्री Narendra Modi जी के नेतृत्व में केंद्र सरकार द्वारा शुरू की गई अग्निपथ योजना के माध्यम से देश के नौजवा...
27/08/2023

प्रधानमंत्री श्री Narendra Modi जी के नेतृत्व में केंद्र सरकार द्वारा शुरू की गई अग्निपथ योजना के माध्यम से देश के नौजवानों को बतौर अग्निवीर भारतीय सेना में सेवा का अवसर प्रदान होगा जिसके तहत आज अहमदाबाद में अग्निवीर में चयन हुए सभी युवाओं शुभकामनाएं दीं।

નિહાળો માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનો મન કી બાત કાર્યક્રમ 🕥 આવતીકાલે સવારે 11:00 કલાકે
26/08/2023

નિહાળો માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનો મન કી બાત કાર્યક્રમ

🕥 આવતીકાલે સવારે 11:00 કલાકે

फर्क साफ़ है…• घमंडिया गठबंधन के लिए ‘परिवार प्रथम’• प्रधानमंत्री मोदी जी के लिए ‘राष्ट्र प्रथम’
26/08/2023

फर्क साफ़ है…

• घमंडिया गठबंधन के लिए ‘परिवार प्रथम’

• प्रधानमंत्री मोदी जी के लिए ‘राष्ट्र प्रथम’

મહેસાણા શહેર ભાજપા વોર્ડ નં ૦૩ ખાતે "મતદાતા ચેતના અભિયાન -2023" અંતર્ગત વોર્ડમાં મતદાતા જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આ...
26/08/2023

મહેસાણા શહેર ભાજપા વોર્ડ નં ૦૩ ખાતે "મતદાતા ચેતના અભિયાન -2023" અંતર્ગત વોર્ડમાં મતદાતા જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત રહી નવા મતદારોના ફોર્મ ભરાવ્યા તથા મતદાન કરી જાગૃત નાગરિક બનવા અપીલ કરી.

આ પ્રસંગે જિલ્લા મહામંત્રી શ્રી ડો. જે.એફ. ચૌધરી, શ્રી ભગાજી તથા શહેર પ્રમુખ મનેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ, મહામંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

જાગૃત મતદાતા, વ્યાપક મતદાન, મજબૂત લોકશાહી 🗳️ આજે મહેસાણા શહેરના વોર્ડ નં ૦૬ ખાતે 'મતદાતા ચેતના અભિયાન'નો રાજ્યવ્યાપી શુભ...
25/08/2023

જાગૃત મતદાતા, વ્યાપક મતદાન, મજબૂત લોકશાહી 🗳️

આજે મહેસાણા શહેરના વોર્ડ નં ૦૬ ખાતે 'મતદાતા ચેતના અભિયાન'નો રાજ્યવ્યાપી શુભારંભ અંતર્ગત પ્રારંભ કરાવ્યો. લોકશાહી વ્યવસ્થામાં મતદાન એ આપણા સૌની પવિત્ર ફરજ છે. પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને મળીને તેમની સાથે મતદાનની અગત્યતા અંગે સંવાદ કર્યો.

આ પ્રસંગે જિલ્લા મહામંત્રી શ્રી ડો. જે.એફ. ચૌધરી, શ્રી ભગાજી તથા શહેર પ્રમુખ મનેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ, મહામંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

👉🏻 મતદાતા ચેતના અભિયાન હેઠળ મતદાર યાદીમાં ફેરફાર અથવા નામ ઉમેરાવો અને દેશ નિર્માણમાં સહભાગી બનો
25/08/2023

👉🏻 મતદાતા ચેતના અભિયાન હેઠળ મતદાર યાદીમાં ફેરફાર અથવા નામ ઉમેરાવો અને દેશ નિર્માણમાં સહભાગી બનો

ગ્રીસના રાષ્ટ્રપતિ કટરિના સકેલારોપોઉલોએ એથેન્સમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓ...
25/08/2023

ગ્રીસના રાષ્ટ્રપતિ કટરિના સકેલારોપોઉલોએ એથેન્સમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કર્યા.

Address

Mehsana

Telephone

+917016411460

Website

Alerts

Be the first to know and let us send you an email when Jugal Lokhandwala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jugal Lokhandwala:

Share