Hitesh Patel

Hitesh Patel કૃતજ્ઞ છું…માતૃભૂમિ ને…
Political activist…
પૂર્વ પ્રદેશ પ્રમુખ,કિસાન મોરચા,ભાજપ,ગુજરાત

25/04/2026
માનવ સભ્યતાને સ્થિર અને સંસ્કારી બનાવવા જેમને “કૃષિ સંસ્કૃતિ”નું નિર્માણ કર્યું.અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરી.“કેરળ...
19/04/2026

માનવ સભ્યતાને સ્થિર અને સંસ્કારી બનાવવા જેમને “કૃષિ સંસ્કૃતિ”નું નિર્માણ કર્યું.
અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરી.
“કેરળ”રાજ્યની ધરતીના સર્જક.

એવા ભગવાન પરશુરામજીની જન્મજયંતિની હાર્દિક શુભકામનાઓ…
અખાત્રીજની શુભકામનાઓ…

27/02/2026

“વિદ્યાનગરી સંકુલ”ના વાર્ષિક સંમેલનમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો અને
યુવા મિત્રો સાથે સંવાદ કર્યો

27/02/2026

भारत माँ के महान सपूत चन्द्रशेखर आजाद जी के बलिदान दिवस पर उन्हें शत् शत् नमन।

शौर्य, पराक्रम व साहस से देशवासीयों में आजादी के नई उम्मीद जगाने वाले चन्द्रशेखर आजाद सदैव स्मरणीय रहेंगे।

25/02/2026

HNGU,પાટણ દ્વારા આયોજિત NSS Program Officer ની વાર્ષિક સંગોષ્ઠીમાં યુનિવર્સિટીના પ્રાધ્યાપકો સાથે વાર્તાલાપનો મોકો પ્રાપ્ત થયો

17/02/2026

Municipal Arts and Urban Bank Science College,મહેસાણા દ્વારા આયોજિત “One Nation,One Election”પર પરિસંવાદ

ગુજરાતના રત્નો, ભારતનું સન્માન! પોતાના અદ્ભુત કાર્ય અને સમર્પણ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર મેળવી ગુજરાતનું નામ રોશન કરનાર ત...
25/01/2026

ગુજરાતના રત્નો, ભારતનું સન્માન!

પોતાના અદ્ભુત કાર્ય અને સમર્પણ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર મેળવી ગુજરાતનું નામ રોશન કરનાર તમામ વિભૂતિઓને ખૂબ ખૂબ અભિનંદન.

त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् ।सद्यः पुनाति गांगेयं, दर्शनादेव नार्मदम ॥वंदे त्वदीय पाद पंकजम, नमामि देवी न...
25/01/2026

त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् ।
सद्यः पुनाति गांगेयं, दर्शनादेव नार्मदम ॥

वंदे त्वदीय पाद पंकजम,
नमामि देवी नर्मदे,
नमामि देवी नर्मदे,
नमामि देवी नर्मदे….!!!

अपनी अलौकिक आभा के साथ चिरंतर प्रवाहित , पुण्य सलिला,
जिनके दर्शन मात्र से मुक्ति प्राप्त होती है ,
ऐसी “मां नर्मदा जी के प्राकट्य दिवस” की
अनंत मंगलकामनाएँ…!!!

नर्मदा मैया जीवन का प्रवाह हैं,
मैया के इस सतत् प्रवाह में और कल-कल करती उन जल तरंगों में जीवन का संगीत है। यह अमृत धारा मनुष्यता को सदैव पोषित करती रहें ।

“नर्मदे हर”

Address

Himatnagar

Telephone

+919879855155

Website

Alerts

Be the first to know and let us send you an email when Hitesh Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share