Valjibhai M. Gadhavi.

Valjibhai M. Gadhavi. Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Valjibhai M. Gadhavi., Mundra Bandar.

આજરોજ ઝરપરા ગામે ઝરપરા ભુજપુર રોડ નું રી-સરફેસીંગ કામ અને તે સહિત માન. ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ ધ્વારા 12 કરોડ...
07/03/2024

આજરોજ ઝરપરા ગામે ઝરપરા ભુજપુર રોડ નું રી-સરફેસીંગ કામ અને તે સહિત માન. ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ ધ્વારા 12 કરોડ ના મુંદરા તાલુકા ના રસ્તાઓ નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ રાખવામા આવ્યું.

રાપર ના ધારાસભ્યશ્રી અને અમારા માર્ગદર્શક વિરેન્દ્રસિંહ જાડેજા ને જન્મ દિવસ ની હ્દયપૂર્વક શુભકામનાઓ.
02/02/2024

રાપર ના ધારાસભ્યશ્રી અને અમારા માર્ગદર્શક વિરેન્દ્રસિંહ જાડેજા ને જન્મ દિવસ ની હ્દયપૂર્વક શુભકામનાઓ.

નખત્રાણા ખાતે ગાંવ ચલો અભિયાન અંતર્ગત અગત્યની મીટીંગમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સાથે ઉપસ્થિતિ.
01/02/2024

નખત્રાણા ખાતે ગાંવ ચલો અભિયાન અંતર્ગત અગત્યની મીટીંગમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સાથે ઉપસ્થિતિ.

27/01/2024

અયોધ્યા મા રામ મંદિર પરિસર મા ઉદ્ઘાટન સમયે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા આનંદ ની અનુભૂતિ ની અશ્રુવર્ષા.
જય જય શ્રીરામ.

નખત્રાણા ખાતે "મતદાતા ચેતન અભિયાન" અંતર્ગત મિટીંગ, તેમજ ચંદ્રયાન ના સફળ લેન્ડિંગ ની ત્રિરંગો લહેરાવીને ઉજવણી કરવામા આવી....
23/08/2023

નખત્રાણા ખાતે "મતદાતા ચેતન અભિયાન" અંતર્ગત મિટીંગ, તેમજ ચંદ્રયાન ના સફળ લેન્ડિંગ ની ત્રિરંગો લહેરાવીને ઉજવણી કરવામા આવી.
Amul Dedhiya Ravi Garva

ગાંધીધામ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પરિવાર ધ્વારા "સંપર્ક થી સમર્થન" કાર્યક્રમ અંતર્ગત વિશાળ જનસભા.
09/07/2023

ગાંધીધામ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પરિવાર ધ્વારા "સંપર્ક થી સમર્થન" કાર્યક્રમ અંતર્ગત વિશાળ જનસભા.

ભારતીય જનતા પાર્ટી ના આગેવાન પાલુભાઈ ગીલવા અને મારા ભત્રીજા શિવરાજ ભાઈ ને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ.
01/06/2023

ભારતીય જનતા પાર્ટી ના આગેવાન પાલુભાઈ ગીલવા અને મારા ભત્રીજા શિવરાજ ભાઈ ને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ.

महेलो मे रहनेवाले क्या जाने कि कुदरत और रेगिस्तान भी हमारे लिए स्वर्ग और सोंदर्य का अहेसास कराता है।।
24/04/2023

महेलो मे रहनेवाले क्या जाने कि कुदरत और रेगिस्तान भी हमारे लिए स्वर्ग और सोंदर्य का अहेसास कराता है।।

ભચાઉ શહેર અને તાલુકા ભાજપ ની એક અગત્ય ની  બેઠક ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ અંતર્ગત તેમજ બુથ સશક્તિકરણ્  તેમજ ડો. ...
05/04/2023

ભચાઉ શહેર અને તાલુકા ભાજપ ની એક અગત્ય ની બેઠક ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ અંતર્ગત તેમજ બુથ સશક્તિકરણ્ તેમજ ડો. ભીમરાવ આંબેડકર ની જન્મ જયંતિ સુંધી ના સમય દરમિયાન અલગ અલગ કાર્યક્રમો નુ આયોજન વગેરે અંગે કાર્યકરો સાથે મિટીંગ.

Address

Mundra Bandar

Telephone

+919909755555

Website

Alerts

Be the first to know and let us send you an email when Valjibhai M. Gadhavi. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Valjibhai M. Gadhavi.:

Share