With Congress Gujarat

With Congress Gujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from With Congress Gujarat, Gandhinagar.

20/12/2022

પોતાને રાષ્ટ્રવાદી કહેનાર Rss BJP ની શાખામાં રાષ્ટ્રીય ગીત પણ નથી આવડતું બોલો... અને સર્ટિફિકેટ વેચે છે, શેયર કરો

11/12/2022

આમ આદમી પાર્ટીના વિસાવદર ના MLA ભાજપમાં વેચાયા, બીજા 4 MLA જોડે વાત ચાલુ...AAP ને વોટ આપનારા અમે પહેલા કહેતા હતા કે આ B ટિમ છે જીતી ને BJP માં જ જશે... જોઈ લો..

05/12/2022

કવ આ લીલી પેને ય કોંગ્રેસ ને જીતવવા માટે અપીલ કરેલી..🤣🤣🤣🤣 ભક્તો ક્યાં ગયા...

05/12/2022

Evm સ્ટ્રોંગ રૂમ માટે સિસ્ટમ માટે જરૂરિયાત હોઈ કે કોઈ વસ્તુ ની સલાહ જોઈએ તો Afzal Lakhani નો કોન્ટેકટ કરે ઉમેદવાર.. ભૂલતા નહિ EVM નજરકેદ રાખવાના છે.. મારા દરેક મિત્રો શેયર કરી ઉમેદવાર સુધી પહોંચાડે.. કોપી પેસ્ટ કરી શકે..🙏🙏

05/12/2022

વોટિંગ કર્યા બાદ જનતા ખુશહાલ.. કોંગ્રેસના સોન્ગ પર જનતા ખુશી મનાવવા લાગી.. શેયર કરો... #કોંગ્રેસ_આવે_છે_125_લાવે_છે

05/12/2022

ઉમેદવારો જોગ...

4 વાગ્યા પછી બોગસ વોટિંગ ન થાય એનું ધ્યાન રાખે, અને EVM સિલ કરી EVM ના નંબર નો ફોટો લઈ લેવો, ભૂતકાળ માં ભોગ બન્યા છીએ હવે નહિ, અને દરેક ઉમેદવાર 2 વ્યક્તિ દિવસ આજે રાત માટે 2 વ્યક્તિ 8 તારીખ સુધી સ્ટ્રોંગ રૂમ પાસે રહે, અને સ્ટ્રોંગરૂમ ઓર નજરકેદ રાખે.. જરૂર પડે તો કલેકટર પાસેથી પરમિશન લઈ લે... શેયર કરો ઉમેદવાર સુધી પહોંચાડો..🙏🙏✋

05/12/2022

ઓણ ભાજપના ગઢમાં ય ગાબડા પડશે...

આવું કાકા કેતા તા...

05/12/2022

મોદી ભાજપ તારો

છેલ્લો દિવસ

05/12/2022

નાક નીચે માસ્ક હતુ તોય 1000 લીધા હતા તે દીવસે પ્રતિજ્ઞા કરી હતી કે હું મત કોંગ્રેસ ને જ આપીશ,

પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા નો જાય: ગુજરાતનો નાગરિક..

જે માઁ ને માફી મંગાવે એને કાઠિયાવાડી ભાષા માં કપાતર કહેવાય, આ દેશનું ભલું ન જ કરી શકે.. પોતે આલીશાન બાંગ્લા માં રહે માઁ ...
05/12/2022

જે માઁ ને માફી મંગાવે એને કાઠિયાવાડી ભાષા માં કપાતર કહેવાય, આ દેશનું ભલું ન જ કરી શકે.. પોતે આલીશાન બાંગ્લા માં રહે માઁ નાનકડા ઘરમાં રહે, ઘરડી અવસ્થામાં માઁ ને એકલી મુકનાર પનોતી પુત્ર કહેવાય... અફસોસ.. કે આવા નપુંસકના હાથમાં દેશની કમાન છે...🙏🙏🙏

05/12/2022

કોંગ્રેસને ગુજરાતમાં સરકાર બનાવી દયો...
મોંઘવારી ગુબ્બારા ની જેમ સીધી નીચે આવી જશે....કોંગ્રેસ ને વોટ કરો ✋✋..

05/12/2022

બરોડા ની જનતા એક વાર જરૂર સાંભળે.. અને અમી બેન રાવત ને વોટ આપી વિજયી બનાવો..✋✋✋

Address

Gandhinagar

Alerts

Be the first to know and let us send you an email when With Congress Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share