Krishna Hiren Solanki

Krishna Hiren Solanki Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Krishna Hiren Solanki, Somnath.

સોરઠ અપડેટ વેરાવળ ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે રેશનકાર્ડ ઈ કેવાયસી કેમ્પ યોજાયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં પ્રભાસ...
26/11/2024

સોરઠ અપડેટ વેરાવળ ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે રેશનકાર્ડ ઈ કેવાયસી કેમ્પ યોજાયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં પ્રભાસ પાટણ ખાતે સેવા કાર્યનું આયોજન હિરેન લક્ષ્મીકાંતભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું

Krishna Hiren Solanki


Rajesh Chudasama
Vimal Chudasama
CMO Gujarat
PMO India
PMO India : Report Card

આ નવું વર્ષ તમારા જીવનમાં સફળતા, સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવે એવી પ્રાર્થના.  તમને અને તમારા માટે પરિવારને હિન્દુ નવા વર્ષ...
01/11/2024

આ નવું વર્ષ તમારા જીવનમાં સફળતા, સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવે એવી પ્રાર્થના. તમને અને તમારા માટે પરિવારને હિન્દુ નવા વર્ષની શુભકામનાઓ!

નવા વર્ષના ઉમંગ સાથે વેરાવળ ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી.  આ ઉપક્રમમાં પ્રદેશ ભાજપ મંત્રીશ્રી રઘુભાઈ હુંબલ અને ...
22/11/2023

નવા વર્ષના ઉમંગ સાથે વેરાવળ ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી. આ ઉપક્રમમાં પ્રદેશ ભાજપ મંત્રીશ્રી રઘુભાઈ હુંબલ અને ઝવેરીભાઈ ઠકરાર તથા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પીઠીયા તેમજ કાર્યકર્તાઓની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. સૌ સાથે મળીને આવનારા સમયમાં જે સશક્ત કાર્યો અને ઉદ્દેશો પાર પાડવાના છે એ વિષયમાં પ્રતિબદ્ધ થયા.
Rajesh Chudasama

मध्य प्रदेश के सिवनी जिले में जन्मीं रानी अवंतीबाई लोधी भारत के प्रथम स्वाधीनता संग्राम में महत्वपूर्ण भूमिका निभाने वाल...
15/08/2023

मध्य प्रदेश के सिवनी जिले में जन्मीं रानी अवंतीबाई लोधी भारत के प्रथम स्वाधीनता संग्राम में महत्वपूर्ण भूमिका निभाने वाली वीरांगना थीं। रानी अवंतीबाई के पति राजा विक्रमादित्य बहुत धार्मिक प्रवृत्ति के थे। अत राज्य का संचालन रानी ही करती थीं।

વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા ત્થા નગર પાલીકા ના કાવશીલર ની બેદરકારી ના કારણે મંગલમ સોસાયટીઓ લોકો માં ભારે રોષ.  મંગલમ સો...
04/07/2023

વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા ત્થા નગર પાલીકા ના કાવશીલર ની બેદરકારી ના કારણે મંગલમ સોસાયટીઓ લોકો માં ભારે રોષ. મંગલમ સોસાયટીઓ ની રોડ રસ્તા ભૂગર્ભ ગટર ની જવાબદારીઓ કોની

Krishna Hiren Solanki
Social activist

22/04/2023

તા.20-4-2023 ના રોજ જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ચોરવાડ ખાતે શ્રી રામદેવજી મહારાજ મંડપ મહોત્સવ ની ભવ્ય ઉજવણી
Krishna Hiren Solanki

બાલિકા એટલે શક્તિ સ્વરૂપ. કુમારિકા પૂજન તો આપણી પરંપરા છે. બાલિકાનું સ્વાસ્થ્ય અને સુખ એ રાષ્ટ્રની પ્રગતિની પાયાની શરત છ...
24/01/2023

બાલિકા એટલે શક્તિ સ્વરૂપ. કુમારિકા પૂજન તો આપણી પરંપરા છે. બાલિકાનું સ્વાસ્થ્ય અને સુખ એ રાષ્ટ્રની પ્રગતિની પાયાની શરત છે. આપ સૌને રાષ્ટ્રિય બાલિકા દિવસની શુભકામનાઓ.
Krishna Hiren Solanki

શ્રી તળપદા કોળી જ્ઞાતિ ઠાકર મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત કરચલીયાપરા-ભાવનગર ખાતે સન્માન સમારોહ માં પૂજ્ય મહામંડલેશ્વર 1008 ...
11/01/2023

શ્રી તળપદા કોળી જ્ઞાતિ ઠાકર મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત કરચલીયાપરા-ભાવનગર ખાતે સન્માન સમારોહ માં પૂજ્ય મહામંડલેશ્વર 1008 શ્રી ઋષિ ભારતી બાપુએ સમાજમાં જાગૃતિ અને એકતા માટે આશીર્વાદ પાઠવ્યા
Krishna Hiren Solanki
Page Like Follow and share 😊

Address

Somnath

Alerts

Be the first to know and let us send you an email when Krishna Hiren Solanki posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Krishna Hiren Solanki:

Share