02/06/2026
ભાજપના વરિષ્ઠ નેતા અને માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધનના સમાચારથી અત્યંત શોકની લાગણી અનુભવું છું; તેમનું સાદગીપૂર્ણ વ્યક્તિત્વ અને જનસેવાના કાર્ય પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને ચિરશાંતિ અર્પે તથા પરિવારજનો, સ્વજનો અને કાર્યકર્તા પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ... 🙏