03/11/2025
ખોખરી ના તમામ ખેડૂત ને તાજેતરમાં થયેલ કમોસમી વરસાદ થી પારાવાર નુકસાની થયેલ હોય...
માટે ગુજરાત સરકારશ્રી ના આદેશ થી આજ રોજ ખોખરી ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી તેમજ ગ્રામસેવક અને ખેડૂતો હાજર રહી ને સમગ્ર ખોખરી ના ખેડૂતો ને આવરી લેવા પંચરોજકામ કરી સર્વેયર ને ઠરાવ એનાયત કરવામાં આવ્યો....