ICDS, Block umreth 2, Anand

ICDS, Block umreth 2, Anand ICDS UMRETH BLOCK 2

આજે  તારીખ ૧૬/૦૯/૨૦૨૫ ના રોજ  તાલુકા પંચયાત,ઉમરેઠ ખાતે આઈસીડીએસ ઘટક-૨ દ્વારા "પોષણ ઉત્સવ"નિમિત્તે  મિલેટ્સ અને THR માંથી...
16/09/2025

આજે તારીખ ૧૬/૦૯/૨૦૨૫ ના રોજ તાલુકા પંચયાત,ઉમરેઠ ખાતે આઈસીડીએસ ઘટક-૨ દ્વારા "પોષણ ઉત્સવ"નિમિત્તે મિલેટ્સ અને THR માંથી બનાવેલ વાનગી હરિફાઈ રાખવામાં આવેલ, જેમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ,મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી ,ઘટક-૨ ના સીડીપીઓશ્રી, ઘટક-૨ ના તમામ સ્ટાફ તથા આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહેલ હતા. જેમાંથી પ્રથમ,દ્રિતીય અને તૃતીય નંબર આપી આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા.

આજરોજ તા.10/09/2025 ના આઈ.સી.ડી.એસ. ઘટક ઉમરેઠ-૨ હેઠળના સુંદલપુરા-૧ સેજામાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી PHC ના મેડિકલ ઓફ...
10/09/2025

આજરોજ તા.10/09/2025 ના આઈ.સી.ડી.એસ. ઘટક ઉમરેઠ-૨ હેઠળના સુંદલપુરા-૧ સેજામાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી PHC ના મેડિકલ ઓફિસરશ્રી, સી.ડી.પી.ઓ. શ્રી, દૂધ ડેરીના ચેરમેનશ્રી ,હેલ્થ સુપરવાઇઝરશ્રી,મુખ્ય સેવિકા તથા PSE ઇન્સ્ટ્રકટર , તલાટીશ્રી, શાળાના આચાર્યશ્રી-શિક્ષકશ્રીઓ, આશાવર્કર-આંગણવાડી કાર્યકર બહેનો અને ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીની હાજરીમાં "પોષણ ઉત્સવ ૨૦૨૫" અંતર્ગત THR અને મિલેટ માથી બનતી વિવિધ પોષ્ટિક વાનગી હરીફાઈ નું આયોજન કરવામાં આવેલ, જેમાં આંગણવાડી કાર્યકર બહેનો અને લાભાર્થી દ્વારા THR અને મિલેટ્સ માંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી તથા હરીફાઈના વિજેતાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા...
CMO Gujarat WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Bhanuben Babariya Icds Anand

આજરોજ આઇ.સી.ડી.એસ.ઘટક ઉમરેઠ-ર માં શીલી સેજાના શીલી ગામે શીલી-ટાંકીવાળું ફળિયા વિસ્તારની આંગણવાડીનું લોકાર્પણ માન.ધારાસભ્...
03/10/2024

આજરોજ આઇ.સી.ડી.એસ.ઘટક ઉમરેઠ-ર માં શીલી સેજાના શીલી ગામે શીલી-ટાંકીવાળું ફળિયા વિસ્તારની આંગણવાડીનું લોકાર્પણ માન.ધારાસભ્યશ્રીના સુપુત્ર શ્રી હર્ષદભાઇ ગોવિંદભાઇ પરમાર સરપંંચશ્રી ચિખોદ્રાના વરદ હસ્તે યોજવામાં આવેલ હતું. જેમાં શીલી ગ્રામ પંચાયતના સરપંચશ્રી જશભાઇ પરમાર,તાલુકા વિકાસ અધિકારી શ્રી જીગ્નેશ એલ.પટણી,ઇ.ચા.બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી દર્શનાબેન વી.પટેલ,કચેરી સ્ટાફ,આંગણવાડી કાર્યકરો, બાળકો તથા ગ્રામજનો હાજર રહેલ હતા.

આજરોજ તાલુકા પંચયાત,ઉમરેઠ ખાતે આઈસીડીએસ ઘટક-૧ તથા ઘટક-૨ ના સયુંક્ત ઉપક્રમે પોષણ માહ નિમિત્તે THR માંથી બનાવેલ વાનગી હરિફ...
13/09/2024

આજરોજ તાલુકા પંચયાત,ઉમરેઠ ખાતે આઈસીડીએસ ઘટક-૧ તથા ઘટક-૨ ના સયુંક્ત ઉપક્રમે પોષણ માહ નિમિત્તે THR માંથી બનાવેલ વાનગી હરિફાઈ રાખવામાં આવેલ હતી.જેમાં તાલુકા હેલ્થ ઓફિસર શ્રી દર્શિત પટેલ,ઘટક-૧ ના સીડીપીઓ શ્રીમતી જાગૃતિબેન પરમાર,ઘટક-૨ ના સીડીપીઓ શ્રીમતી દર્શનાબેન પટેલ,બ્લોક કો-ઓર્ડિનેટર જીગર બી.શાહ,મિત્તલબેન રોહિત,મુખ્યસેવિકા બહેનો,PSE ઇન્સ્ટ્રક્ટર તથા આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહેલ હતા. જેમાંથી પ્રથમ,દ્રિતીય અને તૃતીય નંબર આપી આંગણવાડી કાર્યકર બહેનોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ હતું.

આજરોજ મહિલા આર્થિક વિકાસ વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર આણંદ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ કાર્યક્રમમાં ઉમરે...
03/08/2024

આજરોજ મહિલા આર્થિક વિકાસ વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર આણંદ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ કાર્યક્રમમાં ઉમરેઠ-૨ ના ધોળી ગામ વિસ્તારના આંગણવાડી કાર્યકર ગીતાબેન નરેન્દ્રસિંહ પરમાર બહેનને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ...

આજરોજ આઈ.સી.ડી.એસ.ઘટક ઉમરેઠ-૨ ના આંગણવાડી કેન્દ્રોમાં અન્નપ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવી.. જેમાં આંગણવાડી કાર્યકર ધ્વાર...
18/06/2024

આજરોજ આઈ.સી.ડી.એસ.ઘટક ઉમરેઠ-૨ ના આંગણવાડી કેન્દ્રોમાં અન્નપ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવી.. જેમાં આંગણવાડી કાર્યકર ધ્વારા લાભાર્થીને અન્નપ્રાશન વિશે સમજ આપી.. જેમાં ઘટકના બ્લોક કો-ઓર્ડ઼ીનેટર હાજર રહેલ...

ઉમરેઠ-૨ ના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી કાર્યકર બહેનો ધ્વારા લોકશાહીના પર્વમાં સ્વયંસેવક તરીકેની ભૂમિકા અદા કરી. જે...
07/05/2024

ઉમરેઠ-૨ ના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી કાર્યકર બહેનો ધ્વારા લોકશાહીના પર્વમાં સ્વયંસેવક તરીકેની ભૂમિકા અદા કરી. જેમાં દિવ્યાંગ તથા વરિષ્ઠ નાગરિકોની મદદ કરી.

07/05/2024
આજરોજ તા.૦૧/૦૫/૨૦૨૪ ના રોજ બી.આર.સી.ભવન, ઉમરેઠ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત મહેંદી ઇવેન્ટનું આયોજન કરવા મામલતદારશ્રી, ઉમરેઠ...
01/05/2024

આજરોજ તા.૦૧/૦૫/૨૦૨૪ ના રોજ બી.આર.સી.ભવન, ઉમરેઠ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત મહેંદી ઇવેન્ટનું આયોજન કરવા મામલતદારશ્રી, ઉમરેઠ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી,ઉમરેઠ તરફથી સૂચના મળેલ હતી... તે અનુસંધાને આઇસીડીએસ ઘટક ઉમરેઠ-૨ ના ઇન્ચાર્જ સીડીપીઓશ્રી,ચીફ ઓફિસરશ્રી ઉમરેઠ,મુખ્યસેવીકા,NNM બ્લોક કો-ઓર્ડીનેટર તથા ખૂબ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહેલ હતા...

આજરોજ તા.૨૩/૦૪/૨૦૨૪ ના રોજ સુંદલપુરા ગામ પ્રાથમિક શાળા ખાતે શિક્ષકગણ તથા આંગણવાડી કાર્યકર બહેનો ધ્વારા મતદાન જાગૃતિ અંગે...
23/04/2024

આજરોજ તા.૨૩/૦૪/૨૦૨૪ ના રોજ સુંદલપુરા ગામ પ્રાથમિક શાળા ખાતે શિક્ષકગણ તથા આંગણવાડી કાર્યકર બહેનો ધ્વારા મતદાન જાગૃતિ અંગે રેલી કાઢી અને હું મતદાન કરીશ તે અંગેના શપથ લેવામાં આવ્યા...

Address

Taluka Panchayat Bahavan, Umreth
Umreth
388220

Website

Alerts

Be the first to know and let us send you an email when ICDS, Block umreth 2, Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ICDS, Block umreth 2, Anand:

Share