Parbat rabari BJP

Parbat rabari BJP political party

મારા પરમ મિત્ર આદર્શ માર્ગદર્શક મોટા ભાઈ સમાન સુખ દુઃખના સાથી થરાદ તાલુકા બક્ષી પંચ મોરચાના મહામંત્રી ભાઈ શ્રી અમરતભાઈ ન...
16/07/2026

મારા પરમ મિત્ર આદર્શ માર્ગદર્શક મોટા ભાઈ સમાન સુખ દુઃખના સાથી થરાદ તાલુકા બક્ષી પંચ મોરચાના મહામંત્રી ભાઈ શ્રી અમરતભાઈ નાઈ નાના મેસરા ને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ ગોગા મહારાજ સર્વ મનોકામના પૂર્ણ કરે ઉજ્જવળ ભવિષ્ય ની હાર્દિક શુભકામનાઓ

મહાપ્રભુ શ્રી જગન્નાથજીની રથયાત્રાના પાવન પર્વ નિમિતે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.જય જગન્નાથ 🙏🏻
16/07/2026

મહાપ્રભુ શ્રી જગન્નાથજીની રથયાત્રાના પાવન પર્વ નિમિતે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

જય જગન્નાથ 🙏🏻

ગરવી ગુજરાતના મૃદુ, મક્કમ અને જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.આપન...
15/07/2026

ગરવી ગુજરાતના મૃદુ, મક્કમ અને જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

આપના કુશળ નેતૃત્વમાં ગુજરાતે સફળતા અને સમૃદ્ધિની પ્રત્યેક તકને સ્પર્શી છે, તેમજ આપના જનસેવાના સંકલ્પો થકી વિકસિત ગુજરાતનું સ્વપ્ન સાર્થક થયું છે.

ઈશ્વર આપને લોકસેવા માટેની અપાર શક્તિ તથા નિરામય, યશસ્વી અને સુયશપૂર્ણ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના...

આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ.
21/06/2026

આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ.

ભારત દેશના પ્રથમ નાગરિક આદરણીય રાષ્ટ્રપતિશ્રીમતી દ્રૌપદી મુર્મુજીને જન્મદિવસની અનંત શુભકામનાઓ BJPgujrat
20/06/2026

ભારત દેશના પ્રથમ નાગરિક આદરણીય રાષ્ટ્રપતિ
શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને જન્મદિવસની અનંત શુભકામનાઓ BJPgujrat

રાષ્ટ્રસેવાના 4,399 દિવસ! ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી Narendra Modi જીને દેશના સૌથી ...
10/06/2026

રાષ્ટ્રસેવાના 4,399 દિવસ!

ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી Narendra Modi જીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ હાર્દિક અભિનંદન.

દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર મહાન સ્વતંત્રતા સેનાની અને જનનાયક ભગવાન બિરસા મુંડાજીની પુણ્યતિથિ પર ક...
09/06/2026

દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર મહાન સ્વતંત્રતા સેનાની અને જનનાયક ભગવાન બિરસા મુંડાજીની પુણ્યતિથિ પર કોટિ-કોટિ નમન

ગુજરાત રબારી સમાજના મોભી આગેવાન, પૂર્વ ધારાસભ્ય અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન શ્રીમાન ગોવાભાઈ રબારી સાહેબને જન્મદિવસની ...
01/06/2026

ગુજરાત રબારી સમાજના મોભી આગેવાન, પૂર્વ ધારાસભ્ય અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન શ્રીમાન ગોવાભાઈ રબારી સાહેબને જન્મદિવસની હ્દય પૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ.!!

આપનું જીવન હંમેશા સુખ, સમૃદ્ધિ તેમજ સમાજ પ્રત્યે આપની સેવાયાત્રા સતત પ્રેરણારૂપ બની રહે તેવી શીતળામાં ને પ્રાર્થના. 🙏
Govabhai

🚗 વાવ-થરાદ જિલ્લાને મળ્યો નવો RTO કોડ GJ40 🚗બનાસકાંઠા જિલ્લામાંથી અલગ થયેલ નવરચિત વાવ-થરાદ જિલ્લાને હવે સત્તાવાર રીતે નવ...
30/05/2026

🚗 વાવ-થરાદ જિલ્લાને મળ્યો નવો RTO કોડ GJ40 🚗

બનાસકાંઠા જિલ્લામાંથી અલગ થયેલ નવરચિત વાવ-થરાદ જિલ્લાને હવે સત્તાવાર રીતે નવો RTO કોડ “GJ40” ફાળવવામાં આવ્યો છે. 🎉

📌 હવે નવા વાહનોની નોંધણી GJ40 નંબરથી થશે.
📌 હાલના જૂના વાહનોનો GJ08 કોડ યથાવત રહેશે.

🌾 ખેડૂતો માટે ખુશખબર 🌾મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના હિત...
28/05/2026

🌾 ખેડૂતો માટે ખુશખબર 🌾

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનથી બચાવવા માટેની “કાંટાળી તારની વાડ યોજના” વધુ લાભદાયી બનાવવામાં આવી છે.
#તાર #ગુજરાત

Address

Tharad

Website

Alerts

Be the first to know and let us send you an email when Parbat rabari BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share