drbharat seva

  • Home
  • drbharat seva
Call Contact the organization

drbharat seva सेवा एज धर्म
Help to People

20/09/2026

જ્યાં કોઈની મજબૂરી દેખાય, ત્યાં જો તમારું 🫀દિલ મદદ માટે આગળ આવે… એ જ સાચી માણસાઈ છે.”❤️

“અમારો હેતુ કોઈને બદનામ કરવાનો નથી… અમારો હેતુ માત્ર સત્ય બહાર આવે, નિષ્પક્ષ તપાસ થાય અને એક દુઃખી પરિવારને ન્યાય મળે—એટ...
16/09/2026

“અમારો હેતુ કોઈને બદનામ કરવાનો નથી… અમારો હેતુ માત્ર સત્ય બહાર આવે, નિષ્પક્ષ તપાસ થાય અને એક દુઃખી પરિવારને ન્યાય મળે—એટલો જ છે.” 🙏

15/09/2026

🚨સુત્રાપાડાના ચવણરુચિ આશ્રમ કુંડ ખાતે કોડીનાર તાલુકાના પાંડર ગામના 14 વર્ષના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો…

આ ઘટનાને આજે 4 દિવસ થઈ ગયા છે.

પરંતુ હજુ સુધી ઘટનાના કારણો અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી…
CCTV ફૂટેજ અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી…

આખરે આ 14 વર્ષના દીકરા સાથે શું થયું?

પરિવારને સત્ય જાણવાનો અધિકાર છે.

અમે કોઈના પર આરોપ લગાવતા નથી, પરંતુ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થવી જોઈએ અને સત્ય બહાર આવવું જોઈએ.

09/09/2026

“જે ઉંમરે માણસે આરામ કરવો જોઈએ…
એ ઉંમરે આ દાદી કામ કરી રહ્યા હતા. 💔”

07/09/2026

વિડિયો પૂર્ણ જોવો....😢
“વ્યસન શરૂઆતમાં નાનું લાગે છે… પણ ક્યારે એ જ વ્યસન રૌદ્ર રૂપ ધારણ કરી આખી જિંદગી બરબાદ કરી નાખે—એનું કોઈને ખબર નથી.

નશાથી દૂર રહો… કારણ કે એક નાનો નિર્ણય, આખી જિંદગી બચાવી શકે છે. 🙏”

ડિસ્ક્લેમર

આ વિડિયો બનાવવાનો હેતુ માત્ર વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે જનજાગૃતિ ફેલાવવાનો અને લોકોને કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહેવા વિનંતી કરવાનો છે.

વિડિયોમાં દર્શાવવામાં આવેલા તમામ પાત્રો, પ્રસંગો અને દૃશ્યો કાલ્પનિક છે અને માત્ર જનજાગૃતિના હેતુથી રજૂ કરવામાં આવ્યા છે.

કોઈ વ્યક્તિ, સમાજ, જાતિ, ધર્મ કે સમુદાયની લાગણી દુભાવવાનો અમારો કોઈ હેતુ નથી. કોઈ પણ વ્યક્તિ અથવા સમુદાય સાથે સામ્યતા જણાય તો તે સંપૂર્ણપણે સંયોગમાત્ર છે.

વ્યસનથી દૂર રહો… સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. 🙏

Address

Vadi Vistar

362275

Telephone

+917284076308

Website

Alerts

Be the first to know and let us send you an email when drbharat seva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to drbharat seva:

Shortcuts

  • Want your organization to be the top-listed government service?

Share