BJYM Bhuj Saher

BJYM Bhuj Saher BJYM Bhuj Saher is political subbranch based in Bhuj city and is part of Bharatiya Janta Party (BJP).

10/09/2022

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના નવભારતના નિર્માણકાર્યમાં સહભાગી બનીએ

📱 BJP Digital Warriors બનવા માટે માટે QR Code સ્કેન કરો

📞 96 24 182 182 પર મિસ્ડકૉલ કરો

📃 https://t.co/dsmzN1RawK પર જઈ ફોર્મ ભરો

08/09/2022
નમસ્કાર,તા.14.6.2022 ના રોજ ભુજ શહેર યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રા નિમિતે ભવ્ય બાઈક રેલી નું આયોજન કરવામાં છે, જેમાં ભુ...
13/06/2022

નમસ્કાર,

તા.14.6.2022 ના રોજ ભુજ શહેર યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રા નિમિતે ભવ્ય બાઈક રેલી નું આયોજન કરવામાં છે, જેમાં ભુજ શહેર યુવા મોરચાના દરેક કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભાગ લેવા વિનંતી.
તા.14.6.2022
સ્થળ - આર.ટી.ઓ. સર્કલ, ભુજ
સમય- સાંજે 5 કલાકે
બાઈક રેલી નો રૂટ- આર.ટી.ઓ. સર્કલથી હોસ્પિટલ રોડ, લાલ ટેકરી, બસ સ્ટેશન, સ્વામિનારાયણ મંદિર થઇ ટાઉનહોલ પાસે સમાપન

નમસ્કાર,*તા.6/3/2022 ના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છ ના સાંસદ માન. શ્રી વિનોદભાઈ ચાવડાજીના જન્મ દિવસ નિમિ...
05/03/2022

નમસ્કાર,
*તા.6/3/2022 ના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છ ના સાંસદ માન. શ્રી વિનોદભાઈ ચાવડાજીના જન્મ દિવસ નિમિતે ભુજ શહેર યુવા મોરચા દ્વારા ભાનુશાલી નગર રઘુવંશી નગર મધ્યઆંગણવાડી માં સ્વછતા અભિયાન,વૃક્ષા રોપણ અને બાળકોને કીટ નું વિતરણ કરવામાં આવશે.

સ્થળ : રઘુવંશી નગર અગાણવાળી પ્રાથમિક શાળા પાસે ભુજ
સમય: સવારે 9:00વાગે

*દિવ્યરાજસિંહ ઝાલા*
*પ્રમુખ,ભુજ શહેર યુવા મોરચા*

*નિખિલ ગોર*
*મહામંત્રી ભુજ શહેર યુવા મોરચા*

21/01/2022
આજ રોજ *યુથ ચલા બુથ* વિસ્તારક યોજના અંતર્ગત ભુજ વિધાનસભા ના ભુજ શહેર વિસ્તાર ના વોર્ડ નો 2,3 અને 11 મા ભુજ શહેર યુવા ભાજ...
26/12/2021

આજ રોજ *યુથ ચલા બુથ* વિસ્તારક યોજના અંતર્ગત ભુજ વિધાનસભા ના ભુજ શહેર વિસ્તાર ના વોર્ડ નો 2,3 અને 11 મા ભુજ શહેર યુવા ભાજપ ટિમ તથા સુરેન્દ્રનગર જિલ્લા ના કાર્યકર્તાઓ સાથે 250 થી વધારે યુવાનો ને મળી માહિતી આપી, તેમજ
167 યુવાનો નું રજિસ્ટ્રેશન કરવામાં. 45નમો એપ પેજ કમિટી નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

યુવા મિત્ર અભિયાન નો પ્રારંભ આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil  જી અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી Dr Prashant K...
25/12/2021

યુવા મિત્ર અભિયાન નો પ્રારંભ આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જી અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી Dr Prashant Korat કરાવવા જઈ રહ્યા છે.

આવો આપણે સૌ આ અભિયાનમાં મિસકોલ કરી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થઈએ

મિસકોલ કરો :- 7304473044



યુવા મિત્ર અભિયાન નો પ્રારંભ આવતીકાલે મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી, પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જી અને યુવા મો...
24/12/2021

યુવા મિત્ર અભિયાન નો પ્રારંભ આવતીકાલે મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી, પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જી અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી Dr Prashant Korat કરાવવા જઈ રહ્યા છે.

આવો આપણે સૌ આ અભિયાનમાં મિસકોલ કરી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થઈએ.

મિસકોલ કરો :- 7304473044
Narendra Modi Amit Shah J.P.Nadda Tejasvi Surya BJYM BJYM Gujarat BJYM Kutch BJP Gujarat BJP Kutch

Address

Bhuj, Kutch
Surendranagar District
370001

Website

Alerts

Be the first to know and let us send you an email when BJYM Bhuj Saher posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJYM Bhuj Saher:

Share