જાદુભાભા રંગીલા

જાદુભાભા રંગીલા Mahadev Ka Bhakt

આ ક્યારે બન્યું?
16/10/2024

આ ક્યારે બન્યું?

04/10/2024

નાયા પશી ચડ્ડી પેરવાય દીવાલ નો ટેકો લેવો પડતો હોય એવાય લખે છે કે હવે ઘરભેગી નું થાને સેડાળા.

આજે વિજય ભાઈ એમના ફેમિલી સાથે પણજી સત્સંગ માં ગયા હતા જ્યાં તેમણે પ્રોજેકટર રૂમ માં મૂવી જોયું પાઉંભાજી ખાધી અને ત્રીજી ...
02/10/2024

આજે વિજય ભાઈ એમના ફેમિલી સાથે પણજી સત્સંગ માં ગયા હતા જ્યાં તેમણે પ્રોજેકટર રૂમ માં મૂવી જોયું પાઉંભાજી ખાધી અને ત્રીજી ઓકટોબરે પાછા આવ્યા હતા
ભૂલ્યા નથી ને?

30/09/2024

જો ગાયનું છાણ અને મુત્ર પવિત્ર હોય તો ચરબી કેમ નહી?

આ ટેસ્ટ મેચનું સ્કોરબોર્ડ છે.
30/09/2024

આ ટેસ્ટ મેચનું સ્કોરબોર્ડ છે.

નવીનીકરણ ના નામે રોડ ઉપર રોડ ઠોકી દેવામાં આવશે.
28/09/2024

નવીનીકરણ ના નામે રોડ ઉપર રોડ ઠોકી દેવામાં આવશે.

અબ પછતાયે હોવત ક્યા જબ ચિડિયા ચુગ ગઈ ખેત.હવે આવતી ચૂંટણી સુધી ભોગવો.
28/09/2024

અબ પછતાયે હોવત ક્યા જબ ચિડિયા ચુગ ગઈ ખેત.
હવે આવતી ચૂંટણી સુધી ભોગવો.

શું કોઈ સરકારી કર્મચારી કોઈ પાર્ટી ના સદસ્ય બની શકે?
22/09/2024

શું કોઈ સરકારી કર્મચારી કોઈ પાર્ટી ના સદસ્ય બની શકે?

ભૂંડ મુંજાણા સપોર્ટ કરવો કે વિરોધ કરવો?
22/09/2024

ભૂંડ મુંજાણા સપોર્ટ કરવો કે વિરોધ કરવો?

આમને કઈ મારી હામુ પણ જોજો.
21/09/2024

આમને કઈ મારી હામુ પણ જોજો.

19/09/2024

જેની કિંમત બે કોળી નીય મોટી અત્યારે એનાય ભાવ ₹ ૧૦૦/- ના ૫૦૦ થઈ ગયા.
તો બોલો ભાયો બેનો વિકાસ થ્યો કે નહીં?

19/09/2024

#ભગતડુ:- એક OTP કી કિંમત તુમ ક્યા જાનો બાબુ?

જાદુભાભા રંગીલા:- પાંચ રૂપિયા ઇથી વધારે નય હો.

Address

Surendranagar District
363001

Website

Alerts

Be the first to know and let us send you an email when જાદુભાભા રંગીલા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category