Mehul Hirpara

Mehul Hirpara Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mehul Hirpara, Surat.

11/10/2026

કાલાવડ તાલુકા પાટીદાર સંગઠન (KTPS) દ્વારા મને બિઝનેસમેન મિત્રો સાથે મારી સંઘર્ષ યાત્રાની સફર અને વિચાર ગોષ્ઠિ કરવાનું આમંત્રણ આપવા બદલ ટીમનો ખૂબ ખૂબ આભાર 💐

મોટા પાંચ દેવડા ગામના એક ડાળના પંખીનું સખી સ્નેહ મિલનમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ફઈબા અને અને બહેનો સાથે સંઘર્ષની વા...
13/09/2026

મોટા પાંચ દેવડા ગામના એક ડાળના પંખીનું સખી સ્નેહ મિલનમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ફઈબા અને અને બહેનો સાથે સંઘર્ષની વાતો કરવાની તક મળી અને કામરેજ,સુરતના પૂર્વ ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાવડીયા સાહેબ દ્વારા બહેનો માટે જવાબદારી સોંપવામાં આવી અને વાર્તાલાપ કર્યો અને મને મહિલા ટીમ દ્વારા આ કાર્યક્રમમાં આમંત્રણ આપવા બદલ ખૂબ ખૂબ આભાર 💐

07/06/2026

" The Man Behind The Brand - બાલાજી વેફર્સ !

કાલાવડ તાલુકા પાટીદાર સંગઠન(KTPS)સુરતના દ્રિતીય સ્નેહોત્સવ 2026 માં સહભાગી થવાનું અને પરિવારના લોકો મળવાનું થયું સાથે સા...
29/01/2026

કાલાવડ તાલુકા પાટીદાર સંગઠન(KTPS)સુરતના દ્રિતીય સ્નેહોત્સવ 2026 માં સહભાગી થવાનું અને પરિવારના લોકો મળવાનું થયું સાથે સાથે આજના સમયમાં બિઝનેસમાં આગળ વધવા માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખી એક જ બિઝનેસમાં સંઘર્ષ થી સક્સેસ સુધી પહોંચવા માટે પરિવારની શું ભૂમિકા હોઈ શકે એવા વિષય પર યુવાનો વડીલો અને માતાઓ બહેનો અને સાથે સંવાદ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું 💐

આજ રોજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ,સુરત દ્વારા આયોજીત વિચારોનું વાવેતર ના 136માં કાર્યક્રમમાં ગેસ્ટ સ્પીકર તરીકે જવાનુ...
04/12/2025

આજ રોજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ,સુરત દ્વારા આયોજીત વિચારોનું વાવેતર ના 136માં કાર્યક્રમમાં ગેસ્ટ સ્પીકર તરીકે જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને મારા જીવનની સંઘર્ષ યાત્રાની સફર સમાજના આગેવાનો સાથે વાર્તાલાપ કરવાની મને તક આપવા બદલ પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા અને તેમની ટીમ ના ખૂબ ખૂબ આભાર💐

🔸 Thursday’s thoughts નિમંત્રણ🔹            *દરેક વ્યક્તિને પોતાનો અભિગમ (Attitude) હોય છે.* જે તેના કાર્યોને અસર કરે છે....
04/12/2025

🔸 Thursday’s thoughts નિમંત્રણ🔹

*દરેક વ્યક્તિને પોતાનો અભિગમ (Attitude) હોય છે.* જે તેના કાર્યોને અસર કરે છે. અભિગમનું ધડતર વિચારો કરે છે. એટલે જ SPSS દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ ને કેન્દ્રમાં રાખી “વિચારોનું વાવેતર🌱” કરવામાં આવે છે.

તો આવો... *જીવનમાં અભિગમની અસર સમજીએ...*

* Thursday’s thought*
🗓 તારીખ : *04/12/2025 ગુરુવાર*
🕘સમય : *સવારે 08:40 થી 09:30*

📍સ્થળ : *“કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ”* જમનાબા વિદ્યાર્થી ભવન, મણીબેન પટેલ ચોક, વાલક પાટીયા ચાર રસ્તા, સુરત-કામરેજ રોડ, સુરત.
🔗લોકેશન લીંક : https://maps.app.goo.gl/mKGkEX2rcw6MxsnV6

નિમંત્રક:
*શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત.*

🔴LIVE 🔗: https://youtube.com/channel/UCd-Lq02xvAHWHfLPwNfi5PA/live

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Mehul Hirpara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share