Kiran B Meghani

Kiran B Meghani ઉમેદવાર વોર્ડ નં ૨ આમ આદમી પાર્ટી

દેશ ના વિકાસમાં સુરત ના યોગદાન અનુસાર સુરતની નાગરિક સુવિધાઓનો વિકાસ ખરો???
14/04/2026

દેશ ના વિકાસમાં સુરત ના યોગદાન અનુસાર સુરતની નાગરિક સુવિધાઓનો વિકાસ ખરો???

ડોર ટુ ડોર પ્રચાર કાર્યક્રમ📍 વોર્ડ ૨ઉમેદવાર દયા કે પાનસુરીયા, કિરણબેન મેઘાણી, તુલસીભાઈ લાલૈયા, પરિમલભાઈ કાનાણી
14/04/2026

ડોર ટુ ડોર પ્રચાર કાર્યક્રમ
📍 વોર્ડ ૨

ઉમેદવાર દયા કે પાનસુરીયા, કિરણબેન મેઘાણી, તુલસીભાઈ લાલૈયા, પરિમલભાઈ કાનાણી

13/04/2026

📍 જનસભા, રામ વાટિકા સોસાયટી, વેલંજા.

13/04/2026
📍 જનસભા, રામ વાટિકા સોસાયટી, વેલંજા.
12/04/2026

📍 જનસભા, રામ વાટિકા સોસાયટી, વેલંજા.

12/04/2026

બસ હવે બહુ થયું.....પરિવર્તન માટે હવે માત્ર આમ આદમી પાર્ટી જ

#પરિવર્તન

વોર્ડ નં ૨ ની જનતા ને આવતી કાલે જનસભા માં પધારવા ભાવ ભર્યું નિમંત્રણ
11/04/2026

વોર્ડ નં ૨ ની જનતા ને આવતી કાલે જનસભા માં પધારવા ભાવ ભર્યું નિમંત્રણ

શોભનાબેન વાઘાણી Shobhna Vaghani AAP  ને વોર્ડ નં ૬ ના ઉમેદવાર બનવા બદલ ખુબ ખુબ અભિનંદન
11/04/2026

શોભનાબેન વાઘાણી Shobhna Vaghani AAP ને વોર્ડ નં ૬ ના ઉમેદવાર બનવા બદલ ખુબ ખુબ અભિનંદન

🚩 વિજય સંકલ્પ પદયાત્રા 🚩આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા નામાંકન રેલીના અવસરે ભવ્ય વિજય સંકલ્પ પદયાત્રા યોજાઈ.લોકોનો ઉત્સાહ,...
11/04/2026

🚩 વિજય સંકલ્પ પદયાત્રા 🚩

આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા નામાંકન રેલીના અવસરે ભવ્ય વિજય સંકલ્પ પદયાત્રા યોજાઈ.
લોકોનો ઉત્સાહ, વિશ્વાસ અને બદલાવ માટેનો જુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

હવે સમય આવી ગયો છે —
❌ ભ્રષ્ટાચારને અલવિદા કહેવાનો
❌ મોંઘવારીથી મુક્તિ મેળવવાનો
✅ અને એક સ્વચ્છ, ઈમાનદાર રાજકારણ લાવવાનો

આ જનસમર્થન બતાવે છે કે લોકો હવે પરિવર્તન માંગે છે.
👉 આ વખતેએ, લોકોની સરકાર — આમ આદમી પાર્ટી

🙏 આપ સૌના પ્રેમ, સાથ અને આશીર્વાદ માટે હૃદયપૂર્વક આભાર

નામાંકન રેલી -વિજય સંકલ્પ યાત્રા🗓️ તા ૧૧/૦૪/૨૦૨૬ ⏰ સવારે ૧૦ વાગ્યે📍 વનિતા વિશ્રામ થી કલેક્ટર કચેરી, સુરત
10/04/2026

નામાંકન રેલી -વિજય સંકલ્પ યાત્રા

🗓️ તા ૧૧/૦૪/૨૦૨૬ ⏰ સવારે ૧૦ વાગ્યે
📍 વનિતા વિશ્રામ થી કલેક્ટર કચેરી, સુરત

Address

Mota Varachha
Surat
394101

Website

Alerts

Be the first to know and let us send you an email when Kiran B Meghani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share