Abhi Yashvant Vyas

Abhi Yashvant Vyas MOEC Spoken English Skill Development Center. Social Worker. Wildlife Conservationist and Environmen

"*સંકલ્પ થી સિદ્ધિ*""સંકલ્પ થી સિદ્ધિ"  "મોદી સરકાર"ના - 11 વર્ષ" અંતર્ગત વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે આજરોજ સુર...
06/06/2025

"*સંકલ્પ થી સિદ્ધિ*"

"સંકલ્પ થી સિદ્ધિ" "મોદી સરકાર"ના - 11 વર્ષ" અંતર્ગત વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે આજરોજ સુરત શહેર મહિલા મોરચાના મહામંત્રી ડૉ જાગૃતિબેન દેસાઈ ના અધ્યક્ષસ્થાને "કાર્યશાળા " રાખવામાં આવેલ હતી

આ કાર્યશાળામાં વોર્ડના તમામ કોર્પોરેટરશ્રીઓ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ, પ્રદેશ શહેરના હોદ્દેદાર શ્રીઓ,શક્તિકેન્દ્ર સંયોજકશ્રીઓ મજુરા વિધાનસભાના ઈન્ચાર્જ સહ ઈન્ચાર્જશ્રીઓ, પ્રભારીશ્રીઓ, વોર્ડ સંગઠન અને તમામ સેલ મોરચાના હોદ્દેદાર શ્રીઓ, બુથ પ્રમુખશ્રીઓ,વોર્ડના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોએ, સૌ આગેવાનો હાજર રહ્યાં હતાં.

🇮🇳 *ભારત માતાકી જય* 🇮🇳
🇮🇳વંદે માતરમ🇮🇳

રાહુલ ગાંધીએ લોકશાહીના પવિત્ર મંદિર સંસદમાં કરોડો હિંદુઓ માટે નિમ્ન કક્ષાની વાત કરી છે. હિંદુ ઓને હિંસા કરનારા કહ્યા. એક...
02/07/2024

રાહુલ ગાંધીએ લોકશાહીના પવિત્ર મંદિર સંસદમાં કરોડો હિંદુઓ માટે નિમ્ન કક્ષાની વાત કરી છે. હિંદુ ઓને હિંસા કરનારા કહ્યા. એક પણ હિંદુ આવા નિમ્ન કક્ષાના નિવેદનોને સહન કરશે નહીં.

જેના વિરોધમાં આજે સુરત કોંગ્રેસના ચોકબજાર કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું. અને ભગવાન એમને બુદ્ધિ અર્પે એ માટે રામધુન બોલાવી.

જેમા શહેર હોદ્દેદારો, યુવા મોરચાના હોદ્દેદારો, કોર્પોરેટરો અને કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

🪷 ભારતીય સંસ્કૃતિનું પ્રતીક - કમળ 🪷 ભાજપાની વિચારધારાનું પ્રતીક - કમળઘરેઘરે ભાજપાનો ધ્વજ લહેરાવીએ દેશમાં ફરી એકવાર કમળ ખ...
06/04/2024

🪷 ભારતીય સંસ્કૃતિનું પ્રતીક - કમળ
🪷 ભાજપાની વિચારધારાનું પ્રતીક - કમળ

ઘરેઘરે ભાજપાનો ધ્વજ લહેરાવીએ
દેશમાં ફરી એકવાર કમળ ખીલવીએ

લોકોની સેવા માટે હંમેશા કાર્યરત રહેતા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તથા ૧૬૫-મજુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવીને જન...
08/01/2024

લોકોની સેવા માટે હંમેશા કાર્યરત રહેતા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તથા ૧૬૫-મજુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ...
@bhavintopiwala

"Kamalam" BJP Office, Gandhinagar under upcoming Loksabha-2024 campaign > Door to door contact > Voter review > Modi app...
30/12/2023

"Kamalam" BJP Office, Gandhinagar under upcoming Loksabha-2024 campaign > Door to door contact > Voter review > Modi app > Developed India Sankalpyatra > Expansion Scheme on many topics such as. State President Mr. CR Patilji, Hon. National General Secretary Mr. Arun Singh, Hon. Chief Minister, Bhupendra Bhai Patelji. Organization General Secretary Shri Ratnakarji, gave detailed results-oriented guidance. State Hodedarashrio, President of District/Metropolitan and Organization In-charge were present in the meeting, I also got the opportunity.

ભારતીય જનતા યુવા મોરચા ની દક્ષિણ ઝોનની અગત્યની વર્ચ્યુઅલ બેઠક, ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી ડૉ. પ્રશાંતભા...
07/11/2023

ભારતીય જનતા યુવા મોરચા ની દક્ષિણ ઝોનની અગત્યની વર્ચ્યુઅલ બેઠક, ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ ની અધ્યક્ષતામાં મળી હતી જેમાં જીલ્લા/મહાનગર પ્રભારીશ્રી,
જીલ્લા/મહાનગર ના પ્રમુખશ્રી,
જીલ્લા/મહાનગર ના મહામંત્રીશ્રી,
જીલ્લા/મહાનગર માં સમાવિષ્ટ મંડળ/વોર્ડના પ્રમુખશ્રી,
જીલ્લા/મહાનગર માં સમાવિષ્ટ મંડળ/વોર્ડના મહામંત્રીશ્રી ઉપસ્થીત રહ્યા હતા

રાષ્ટ્રીય એકતાના અદ્ભુત શિલ્પી અને નવ ભારતના નિર્માતા, દેશના પ્રથમ ગૃહમંત્રી, લોખંડી પુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલ...
31/10/2023

રાષ્ટ્રીય એકતાના અદ્ભુત શિલ્પી અને નવ ભારતના નિર્માતા, દેશના પ્રથમ ગૃહમંત્રી, લોખંડી પુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલજીની જયંતી પર શત શત નમન.

આપ સૌને રાષ્ટ્રીય એકતા દિવસની હાર્દિક શુભકામનાઓ...

સ્વચ્છતા માટે મેં શ્રમદાન કર્યુ….તમે પણ શ્રમદાન કર્યું જ હશે…આપ સૌ https://swachhatahiseva.com/ વેબસાઇટ પર આ અભિયાનનો આપ...
01/10/2023

સ્વચ્છતા માટે મેં શ્રમદાન કર્યુ….
તમે પણ શ્રમદાન કર્યું જ હશે…

આપ સૌ https://swachhatahiseva.com/ વેબસાઇટ પર આ અભિયાનનો આપનો ફોટો અપલોડ કરો અને આપનું સર્ટિફિકેટ જનરેટ કરો.

👇સર્ટિફિકેટ જનરેટ કરવા આ લિંક પર ક્લીક કરો…

સુરતના 165 મજુરા વિધાનસભા ક્ષેત્ર ખાતે ઉત્સાહી કાર્યકર્તાઓ તથા નાગરિકોના સહયોગથી સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં "હર ઘર તિ...
13/08/2023

સુરતના 165 મજુરા વિધાનસભા ક્ષેત્ર ખાતે ઉત્સાહી કાર્યકર્તાઓ તથા નાગરિકોના સહયોગથી સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

દેશભક્તિના રંગે રંગાયેલું મજુરા તિરંગા સાથે ભારત માતાનું ગૌરવ ગાન કરતા "ભારત માતા કી જય" ના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું.

10/08/2023

Address

Surat

Telephone

+919909914929

Website

Alerts

Be the first to know and let us send you an email when Abhi Yashvant Vyas posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Abhi Yashvant Vyas:

Share