Jemish Dhameliya social activist

Jemish Dhameliya social activist political

વિશ્વભરમાં વસતા સૌ ગુજરાતીઓને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિતે અનેકાનેક શુભેચ્છાઓ! જય જય ગરવી ગુજરાત...
01/05/2021

વિશ્વભરમાં વસતા સૌ ગુજરાતીઓને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિતે અનેકાનેક શુભેચ્છાઓ!

જય જય ગરવી ગુજરાત...

પ્રભુ શ્રીરામ જન્મોત્સવના પાવનપર્વ શ્રીરામ નવમીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ
21/04/2021

પ્રભુ શ્રીરામ જન્મોત્સવના પાવનપર્વ શ્રીરામ નવમીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ

મારાજીવનના માર્ગદર્શક અને ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી એવા Raghubhai Humbal *ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ..
16/04/2021

મારાજીવનના માર્ગદર્શક અને ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી એવા Raghubhai Humbal *ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ..

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહનજી ભાગવત કોરોના પોઝીટીવ થવા છે અને સાવધાની સ્વરૂપે હોસ્પીટલમાં દાખલ થયા છે.પૂ...
10/04/2021

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહનજી ભાગવત કોરોના પોઝીટીવ થવા છે અને સાવધાની સ્વરૂપે હોસ્પીટલમાં દાખલ થયા છે.
પૂજ્ય મોહનજી ભાગવત ઝડપથી સ્વસ્થ થાય એવી માઁ ભારતીના ચરણોમાં પ્રાર્થના🙏

31/03/2021
આ વિદેશ નથી..આ સુંદર ફોટો આવાસ યોજના નીચે તૈયાર થયેલા આવાસની બિલ્ડીંગનો છે....જે સુરતમાં હાલ જ બની જે તૈયાર થઈ છે..આપણે ...
31/03/2021

આ વિદેશ નથી..આ સુંદર ફોટો આવાસ યોજના નીચે તૈયાર થયેલા આવાસની બિલ્ડીંગનો છે....
જે સુરતમાં હાલ જ બની જે તૈયાર થઈ છે..
આપણે ઘરે દરેક આઈટમમા ન વાપરી શકીએ એવી આધુનિક અને સર્વોત્તમ વસ્તુ વાપરીને બનાવવામાં આવ્યા છે...વિકાસ ન દેખાય તો આંખ ના નમ્બર તપાસ કરાવવા છતાંય ન દેખાય તો કોઈ સારા ન્યુરોસર્જન નો સંપર્ક કરવો જોઈએ...
#ભાજપ #વિકાસ #ઘરનુંઘર

સંગઠનના વિકાસ મૂલ્યોને જન-જન સુધી પહોંચાડવા અવિરામ કટિબદ્ધ લોકપ્રિય સાંસદ અને ભાજપા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી ...
16/03/2021

સંગઠનના વિકાસ મૂલ્યોને જન-જન સુધી પહોંચાડવા અવિરામ કટિબદ્ધ લોકપ્રિય સાંસદ અને ભાજપા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી. આર. પાટીલજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

ઈશ્વર આપને નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ અર્પે તથા આપનું માર્ગદર્શન હંમેશા કાર્યકર્તાઓને મળતું રહે એવી પ્રાર્થના.

સુરત મહાનગરનાં નવનિયુક્ત મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઇ જોધાની, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્...
12/03/2021

સુરત મહાનગરનાં નવનિયુક્ત મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઇ જોધાની, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ, દંડક શ્રી વિનોદભાઇ પટેલ અને શાસક પક્ષનાં નેતા શ્રી અમિતસિંહ રાજપૂતજીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનાં “સત્તા દ્વારા સેવા”નાં સંસ્કારને આપ સૌ ચરિતાર્થ કરશો અને સુરત મહાનગરને વિકાસનાં પથ પર અગ્રેસર રાખશો એવી શુભકામનાઓ પાઠવું છું.

ना आदि ना अंत है उसका।वो सबका, न इनका उनका।वही शून्य है, वही इकाई।जिसके भीतर बसा शिवायः। 🙏🏼ओम नमः शिवाय
11/03/2021

ना आदि ना अंत है उसका।
वो सबका, न इनका उनका।
वही शून्य है, वही इकाई।
जिसके भीतर बसा शिवायः। 🙏🏼

ओम नमः शिवाय

वे भारतीय स्वाधीनता आंदोलन के प्रमुख नेताओं में से एक थे । उन्होंने भारतीय संविधान के निर्माण में भी अपना योगदान दिया । ...
28/02/2021

वे भारतीय स्वाधीनता आंदोलन के प्रमुख नेताओं में से एक थे । उन्होंने भारतीय संविधान के निर्माण में भी अपना योगदान दिया ।

भारत के पहले राष्ट्रपति डॉ. राजेंद्र प्रसाद जी को उनकी पुण्य तिथि पर शत शत नमन । उनके विचार हमेशा प्रेरणा देते रहेंगे ।

મિત્રો લોકશાહી નું પાવન પર્વે એટલે ચૂંટણી અને તેમા મત આપી આ પર્વ ની ઉજવણી કરી.પહેલા કમળ અને પછી ખમણ.
21/02/2021

મિત્રો લોકશાહી નું પાવન પર્વે એટલે ચૂંટણી અને તેમા મત આપી આ પર્વ ની ઉજવણી કરી.પહેલા કમળ અને પછી ખમણ.

Address

Surat

Telephone

9429470014

Website

Alerts

Be the first to know and let us send you an email when Jemish Dhameliya social activist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jemish Dhameliya social activist:

Share