25/05/2026
આજે તા. 25/05/2026 ના રોજ લિંબાયત વિસ્તાર ના વેપારીઓ ને પડતી મુશ્કેલીઓ દૂર કરવા લિંબાયત પોલીસ સ્ટેશન ના પી .આઈ. શ્રી ડી. ડી. ચૌહાણ સાહેબ ને નાઝિમ બેલીમ સાથે વેપારીઓએ
રજુવાત કરી
પી .આઈ.સાહેબ તરફ થી ખુબજ સારો હકારાત્મક પ્રતિસાદ મળ્યો….
નોંધ: આજ થી દુકાનો ને બંધ કરવાનો સમય 10:45 રહેશે… વેપારી ભાઈઓ એ સાથ સહકાર આપવા વિનંતી…