University Employment Information And Guidance Bureau Surat

  • Home
  • India
  • Surat
  • University Employment Information And Guidance Bureau Surat

University Employment Information And Guidance Bureau Surat Government Organisation

રોજગાર કચેરી સુરત અને નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી/એસટી સુરત  દ્વારા તારીખ ૧૪/૦૩/૨૦૨૪ ના રોજ સમય સવારે ૧૧:૦૦ કલાકે...
13/03/2024

રોજગાર કચેરી સુરત અને નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી/એસટી સુરત દ્વારા તારીખ ૧૪/૦૩/૨૦૨૪ ના રોજ સમય સવારે ૧૧:૦૦ કલાકે,૧૦,૧૨ પાસ, કોઈ પણ ગ્રેજુએટ,B.com/M.com/MSW/MBA/BE/ ITI passશેક્ષણિક લાયકાત ધરાવતા જોબ મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.ઈન્ટરવ્યું સ્થળ:- નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી/એસટી,સુરત,AVTS બિલ્ડીગ,એમસીસી હોલ,આઈ.ટી.આઈ મજુરાગેટ કેમ્પસ,સુરત.આ જોબ ફેરમાં ભાગ લેવા ઈચ્છુક શેક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથે ઈન્ટરવ્યું સ્થળે રૂબરૂ હાજર રહેવું.

યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર સુરત, દ્વારા આયોજિત  ભરતી મેળો 27/02/2024 ના રોજ સમય સવારે ૧૧:૦૦ કલાકે,...
23/02/2024

યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર સુરત, દ્વારા આયોજિત ભરતી મેળો 27/02/2024 ના રોજ સમય સવારે ૧૧:૦૦ કલાકે,BE Architecture/ MBA/B.Com/M.Com શૈક્ષણીક લાયકાત ધરાવતા જોબ મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.ઈન્ટરવ્યું સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર સુરત, ડે કેર સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોર, વી.એન. એસ.જી.યુ કેમ્પસ ઉધના મદલ્લા રોડ સુરત.આ જોબ ફેરમાં ભાગ લેવા ઈચ્છુક શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથે ઈન્ટરવ્યું સ્થળે રૂબરૂ હાજર રહેવું.

DATE:- 28-01-2024TIME:- 10:00AMLOCATION:- રોજગાર કચેરી,સી-બ્લોક 5th floor બહુમાળી ભવન, નાનપુરા સુરત
24/01/2024

DATE:- 28-01-2024

TIME:- 10:00AM

LOCATION:- રોજગાર કચેરી,સી-બ્લોક 5th floor બહુમાળી ભવન, નાનપુરા સુરત

તારીખ ૧૫/૧૨/૨૦૨૩ ના રોજ આઈ ટી આઈ સુરત ખાતે ભરતી મેળો યોજાયો હતો.
16/12/2023

તારીખ ૧૫/૧૨/૨૦૨૩ ના રોજ આઈ ટી આઈ સુરત ખાતે ભરતી મેળો યોજાયો હતો.

યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર સુરત,રોજગાર કચેરી સુરત અને નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી/એસટી,સુરત...
13/12/2023

યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર સુરત,રોજગાર કચેરી સુરત અને નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી/એસટી,સુરત દ્વારા આયોજિત ભરતી મેળો ૧૫/૧૨/૨૦૨૩ ના રોજ સમય સવારે ૧૧:૦૦ કલાકે,BE/ M.Tech/ ITI/Diploma/10th/12th/ Any graduate શેક્ષણિક લાયકાત ધરાવતા જોબ મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.ઈન્ટરવ્યું સ્થળ:- નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી/એસટી,સુરત એવીટીએસ બિલ્ડીંગ,એમસીસી હોલ,મજુરાગેટ આઈટીઆઈ કેમ્પસ,સુરત.આ જોબ ફેરમાં ભાગ લેવા ઈચ્છુક શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથે ઈન્ટરવ્યું સ્થળે રૂબરૂ હાજર રહેવું.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તથા યુનિવર્સિટી રોજગાર માહિતી અને   માર્ગદર્શન  કેન્દ્ર, સુરત ના સંયુક્ત ઉપક્રમે આયો...
05/12/2023

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તથા યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સુરત ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભરતી મેળો *૦૮/૧૨/૨૦૨૩* ના રોજ સમય *સવારે 11:00* કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સેન્ટ્રલ લાઇબ્રેરી ની બાજુમાં, ગ્રાઉન્ડ ફ્લોર, ડે-કેર સેન્ટર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, ઉધના મગદલ્લા રોડ સુરત ખાતે *જોબ ફેર* નું આયોજન કરેલ છે. આ જોબ ફેર માં ભાગ લેવા ઈચ્છુક શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથે ઈન્ટરવ્યુ સ્થળે રૂબરૂ હાજર રહેવું. . *ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારે આ લીંક પર રજીસ્ટ્રેશન કરવું.* https://forms.gle/XQrkvmSqLYft3By77

આજરોજ યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર સુરત ખાતે ભરતીમેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.
13/10/2023

આજરોજ યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર સુરત ખાતે ભરતીમેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.

યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સુરત દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો *૧૩/૧૦/૨૦૨૩* ના રોજ સમય *સવારે 11:...
10/10/2023

યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સુરત દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો *૧૩/૧૦/૨૦૨૩* ના રોજ સમય *સવારે 11:00* કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સેન્ટ્રલ લાઇબ્રેરી ની બાજુમાં, ગ્રાઉન્ડ ફ્લોર, ડે-કેર સેન્ટર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, ઉધના મગદલ્લા રોડ સુરત ખાતે *જોબ ફેર* નું આયોજન કરેલ છે. આ જોબ ફેર માં ભાગ લેવા ઈચ્છુક શૈક્ષણિક લાયકાત ધરાવતા (B.Com/M.Com/ B.A/MBA/BBA/BCA/B.E Civil/Diploma Civil) ઉમેદવારોએ પોતાના બાયોડેટા, ડોક્યુમેન્ટ, એક ફોટો સાથે ઈન્ટરવ્યુ સ્થળે રૂબરૂ હાજર રહેવું.

યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સુરત દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો *૨૩/૦૮/૨૦૨૩* ના રોજ સમય *સવારે 11:...
21/08/2023

યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સુરત દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો *૨૩/૦૮/૨૦૨૩* ના રોજ સમય *સવારે 11:00* કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સેન્ટ્રલ લાઇબ્રેરી ની બાજુમાં, ગ્રાઉન્ડ ફ્લોર, ડે-કેર સેન્ટર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, ઉધના મગદલ્લા રોડ સુરત ખાતે *જોબ ફેર* નું આયોજન કરેલ છે. આ જોબ ફેર માં ભાગ લેવા ઈચ્છુક શૈક્ષણિક લાયકાત ધરાવતા (B.E,B.Tech/M.Tech/ Deploma/ ITI/ Electrical/Electronic/Mechanical/EC/Fitter/ Automobile/M.Com/ B.Com/ B.A/B.Tech) ઉમેદવારોએ પોતાના બાયોડેટા, ડોક્યુમેન્ટ, એક ફોટો સાથે ઈન્ટરવ્યુ સ્થળે રૂબરૂ હાજર રહેવું.
*ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારે આ લીંક પર રજીસ્ટ્રેશન કરવું.*

https://forms.gle/SYT79yvheULmL3Jb6

યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, અને મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરત દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો ...
08/08/2023

યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, અને મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરત દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો *૧૦/૦૮/૨૦૨૩* ના રોજ સમય *સવારે 11:00* કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સેન્ટ્રલ લાઇબ્રેરી ની બાજુમાં, ગ્રાઉન્ડ ફ્લોર, ડે-કેર સેન્ટર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, ઉધના મગદલ્લા રોડ સુરત ખાતે *જોબ ફેર* નું આયોજન કરેલ છે. આ જોબ ફેર માં ભાગ લેવા ઈચ્છુક શૈક્ષણિક લાયકાત ધરાવતા (B.E,B.Tech civil/ Deploma Civil/ 10પાસ) ઉમેદવારોએ પોતાના બાયોડેટા, ડોક્યુમેન્ટ, એક ફોટો સાથે ઈન્ટરવ્યુ સ્થળે રૂબરૂ હાજર રહેવું.
*ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારે આ લીંક પર રજીસ્ટ્રેશન કરવું.*

https://forms.gle/UFrkTBxhgBWB1KvG9

યુનિવર્સિટી રોજગાર કચેરી સુરત દ્વારા *૨૮/૦૬/૨૦૨૩* ના રોજ સમય *બપોરે 12:00* કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શ...
26/06/2023

યુનિવર્સિટી રોજગાર કચેરી સુરત દ્વારા *૨૮/૦૬/૨૦૨૩* ના રોજ સમય *બપોરે 12:00* કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સેન્ટ્રલ લાઇબ્રેરી ની બાજુમાં, ગ્રાઉન્ડ ફ્લોર, ડે-કેર સેન્ટર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, ઉધના મગદલ્લા રોડ સુરત ખાતે *જોબ ફેર* નું આયોજન કરેલ છે. આ જોબ ફેર માં ભાગ લેવા ઈચ્છુક શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા, ડોક્યુમેન્ટ, એક ફોટો સાથે ઈન્ટરવ્યુ સ્થળે રૂબરૂ હાજર રહેવું.

Jobfair by Employment office, Surat, VNSGU and Local Vocal Foundation at VNSGU.10:00 AM to 3:00 PM on 6th June, 2023. *C...
03/06/2023

Jobfair by Employment office, Surat, VNSGU and Local Vocal Foundation at VNSGU.

10:00 AM to 3:00 PM on 6th June, 2023. *Candidate* Registration link: http://surl.li/hoqde

Address

University Employment Information And Guidance Bureau, Ground Floor, Day Care Center, Near Central Library, VNSGU Campus
Surat
395007

Opening Hours

Monday 10:30am - 6:10pm
Tuesday 10:30am - 6:10pm
Wednesday 10:30am - 6:10pm
Thursday 10:30am - 6:10pm
Friday 10:30am - 6:10pm
Saturday 10:30am - 6:10pm

Telephone

+912612227373

Alerts

Be the first to know and let us send you an email when University Employment Information And Guidance Bureau Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to University Employment Information And Guidance Bureau Surat:

Share