07/10/2026
ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
લાઠી-બાબરાના પૂર્વ ધારાસભ્ય તથા વરિષ્ઠ આગેવાન શ્રી વિરજીભાઈ ઠુમ્મરના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.
જાહેર જીવનમાં તેમના યોગદાન અને સેવાભાવને હંમેશા યાદ કરવામાં આવશે. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનો તથા સ્વજનોને આ અપરંપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ