Brijesh Patel

Brijesh Patel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Brijesh Patel, Somnath.

હજારો વર્ષો પછી આજના દિવસે સોમવતી અમાસનો શુભ સંયોગ બન્યો છે. પવિત્ર શ્રાવણના આખરી દિવસે અને સોમવારે વિરમગામ વિધાનસભાના ક...
03/09/2024

હજારો વર્ષો પછી આજના દિવસે સોમવતી અમાસનો શુભ સંયોગ બન્યો છે. પવિત્ર શ્રાવણના આખરી દિવસે અને સોમવારે વિરમગામ વિધાનસભાના કાર્યકરો અને મિત્રો સાથે પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ ભગવાન સોમનાથના મંદિરે ધ્વજા રોહણ કર્યું.

ભગવાન સોમનાથ સૌનું ભલું કરે તથા મારા બધા પરીવારજનો અને મિત્રોને સુખ, સમૃદ્ધિ અને એશ્વર્ય આપે તેવી પ્રાર્થના 🙏

હર હર મહાદેવ 🙏સતત બીજા વર્ષે અમારી પુરી ટીમ દ્વારા સફળતા પૂર્વક સમૂહ લગ્ન નું આયોજન આગામી મહાશિવરાત્રી ના પાવન દિવસે થઇ ...
09/12/2023

હર હર મહાદેવ 🙏

સતત બીજા વર્ષે અમારી પુરી ટીમ દ્વારા સફળતા પૂર્વક સમૂહ લગ્ન નું આયોજન આગામી મહાશિવરાત્રી ના પાવન દિવસે થઇ રહ્યું છે

આ સમૂહ લગ્ન માં નોંધણી માટે જરૂરિયાતમંદ લોકો અમારી ટીમ નો નીચે આપેલ નંબર પર સંપર્ક કરે

આભાર : 🙏
+91 98242 36355

ગુજરાત રાજ્ય ના મૃદુ ,મક્કમ અને સાદગી પ્રિય જનકલ્યાણી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રપટેલ સાહેબ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામ...
15/07/2023

ગુજરાત રાજ્ય ના મૃદુ ,મક્કમ અને સાદગી પ્રિય જનકલ્યાણી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રપટેલ સાહેબ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ 💐💐

Bhupendra Patel

રાજકોટ શહેર ભાજપા ના દરેક વોર્ડ ના નવનિયુક પ્રભારીશ્રીઓ ને ખુબ ખુબ અભિનંદન 💐💐C R PaatilPradipsinh VaghelaVinod ChavdaDr....
07/07/2023

રાજકોટ શહેર ભાજપા ના દરેક વોર્ડ ના નવનિયુક પ્રભારીશ્રીઓ ને ખુબ ખુબ અભિનંદન 💐💐

C R Paatil
Pradipsinh Vaghela
Vinod Chavda
Dr. Bharat Boghara
Mukesh Doshi

11/06/2023
🚩 જય શ્રી રામ 🚩મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામચંદ્રજીના પ્રાગટયોત્સવ 'રામનવમી'ના પાવન પર્વ નિમત્તે આપ સૌને હાર્દિક શુભક...
30/03/2023

🚩 જય શ્રી રામ 🚩

મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામચંદ્રજીના પ્રાગટયોત્સવ 'રામનવમી'ના પાવન પર્વ નિમત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

આજ રોજ પ્રવિત્ર ચૈત્ર નવરાત્રી ના આઠમ સુદ ના રોજ "માં બગલામુખી" ને ધ્યાન ધરી બગલામુખી હવન કર્યા અને જીવન માં સુખ,શાંતી,સ...
29/03/2023

આજ રોજ પ્રવિત્ર ચૈત્ર નવરાત્રી ના આઠમ સુદ ના રોજ
"માં બગલામુખી" ને ધ્યાન ધરી બગલામુખી હવન કર્યા અને જીવન માં સુખ,શાંતી,સમૃદ્ધિ મળે તેમજ અધર્મ નો નાશ થાઈ અને ધર્મ નો વિજય થાઈ તેવી પ્રાર્થના કરી 🙏

22/02/2023

"ભાગ્યલક્ષ્મી સમૂહલગ્નોત્સવ" હાઇલાઇટ્સ...!!

Sharewithsmile
Hardik Patel
Nitin Jani
Rambhai Mokariya

Address

Somnath

Opening Hours

Monday 9am - 5pm
Wednesday 9am - 5pm
Friday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

9033403397

Alerts

Be the first to know and let us send you an email when Brijesh Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share