02/03/2024
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી - જૂનાગઢ અને ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લા શહેર/ગ્રામ્ય, ગીર સોમનાથ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક વ્યાયામ શિક્ષક મંડળ દ્વારા આયોજીત-શારીરિક શિક્ષણ ગુણવત્તા સુધારણા તેમજ શિક્ષક સજજતા સેમિનાર શ્રી રામ મંદિર હોલ, સોમનાથ ખાતે યોજાયો, જે અંતર્ગત હાજરી સ્વરૂપે પ્રો.ડો.અર્જુનસિંહ રાણા કુલપતિશ્રી,સ્વર્ણિમ્ ગુજરાત.સ્પોર્ટ્સ.UN.ગાંધીનગર, રણજિતસિંહ વાઘેલા પ્રમુખશ્રી,ગુજરાત રાજય.વ્યાયામ.શિ.મહામંડળ, આર.કે.ચૌધરી.મહામંત્રીશ્રી, ગુજરાત રાજય વ્યાયામ.શિ.મહામંડળ, રાજવીરસિંહ ઝાલા ઉપપ્રમુખશ્રી,જિ.પં- ગીર.સોમનાથ, મહેન્દ્રભાઈ પીઠીયા પ્રમુખશ્રી, જિલ્લા.ભાજપ-ગીરસોમનાથ, એમ.પી.બોરીચા.જિ.શિક્ષણાધિકારી.ગીર-સોમનાથ, દિલીપભાઈ બારડ મહામંત્રીશ્રી, જિલ્લા ભાજપ-ગિર સોમનાથ, તથા જિલ્લા.શિક્ષણ.જગત માંથી આમંત્રીત મહેમાનો અને અધિકારીશ્રીઓ એ વિશેષ હાજરી આપી....