Sajid Vali

Sajid Vali | Viral Reels Creator �
Zindagi ke real moments, bina filter
Live Q&A |

દુનિયા ના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ ને ગુજરાત સ્થાપના દિવસ ની શુભેચ્છાઓ જય જય ગરવી ગુજરાત
01/05/2026

દુનિયા ના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ ને ગુજરાત સ્થાપના દિવસ ની શુભેચ્છાઓ

જય જય ગરવી ગુજરાત

અમે તૈયાર છીએ આવો સાથે મળી કરીએ પરિવર્તનની શરૂઆત
14/04/2026

અમે તૈયાર છીએ
આવો સાથે મળી કરીએ પરિવર્તનની શરૂઆત

नेता नहीं आपका बेटा वार्ड नंबर 6 आपका भरोसा हमारी जिम्मेदारी गोधरा
07/04/2026

नेता नहीं आपका बेटा वार्ड नंबर 6 आपका भरोसा हमारी जिम्मेदारी गोधरा

શહેરા નગરપાલિકામાં પ્રથમ દિવસે ૯૧ ફોર્મનો ઉપાડ
07/04/2026

શહેરા નગરપાલિકામાં પ્રથમ દિવસે ૯૧ ફોર્મનો ઉપાડ

UCCનો કાયદો પરત ખેંચવાની માગશહેરામાં મુસ્લિમો દ્વારા કાળી પટ્ટી બાંધી UCCનો વિરોધ
04/04/2026

UCCનો કાયદો પરત ખેંચવાની માગ

શહેરામાં મુસ્લિમો દ્વારા કાળી પટ્ટી બાંધી UCCનો વિરોધ

03/04/2026

શહેરામાં સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા જુમ્માની નમાઝમાં UCC ના કાયદાનો વિરોધ કરાયો

ગુજરાત મુસ્લિમ હીત રક્ષક સમિતિ કી આવાઝ પરયુનિફોમૅ સિવિલ કોડ (UCC) કે ખિલાફ03 એપ્રિલ ૨૦૨૬ બરોઝ જુમઆ જુમઆ કી નમાઝ પઢને જાત...
03/04/2026

ગુજરાત મુસ્લિમ હીત રક્ષક સમિતિ કી આવાઝ પર

યુનિફોમૅ સિવિલ કોડ (UCC) કે ખિલાફ

03 એપ્રિલ ૨૦૨૬ બરોઝ જુમઆ જુમઆ કી નમાઝ પઢને જાતે વક્ત

હાથ પર કાલી પટ્ટી બાંધ કર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) કે ખિલાફ અપના વિરોધ દĞ કરે.

ગ્યાસુદ્દીન શેખ પુર્વે વિધાયક દરિયાપુર વિધાનસભા

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી કિશોરભાઈ ચીખલિયાના દુઃખદ અવસાનના સમાચાર અત્યંત પીડાદાયક છે.તેમનું અવસાન માત્ર પ...
31/03/2026

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ
શ્રી કિશોરભાઈ ચીખલિયાના દુઃખદ અવસાનના સમાચાર અત્યંત પીડાદાયક છે.

તેમનું અવસાન માત્ર પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર કોંગ્રેસ પરિવાર અને મોરબી માટે મોટી ક્ષતિછે. .વિનમ્ર શ્રદ્ધાંજલિ. 🙏🏻

मेरे खिलाफ हवा चलती रही पर मेने हमेशा यही तय किया, कि रुख़ हवाओं का बदलेगा मेरा नही।*
30/03/2026

मेरे खिलाफ हवा चलती रही पर मेने हमेशा यही तय किया, कि रुख़ हवाओं का बदलेगा मेरा नही।*

ધારાસભ્ય અનંત ભાઈ પટેલ સાહેબ જોડે શુભેચ્છા મુલાકાત
26/03/2026

ધારાસભ્ય અનંત ભાઈ પટેલ સાહેબ જોડે શુભેચ્છા મુલાકાત

Address

Holi Chakla
Shehera
389210

Alerts

Be the first to know and let us send you an email when Sajid Vali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share