23/03/2026
આજરોજ ૨૩ મી માર્ચના રોજ ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન પાટણ જિલ્લામાં આવેલ સાંતલપૂરને ત્યાંના લોકોને પડતી તકલીફોને સમસ્યાને લઇને સાંતલપુરને અલગ તાલુકો જાહેર કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય શ્રી એ કરી હતી..