Bhikhabhai Patel

Bhikhabhai Patel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhikhabhai Patel, Political Party, Sanand.

05/11/2024

મારા જન્મ દિવસ પર મારા મિત્રો સ્નેહીજનો એ ફોન અને સોસીયલ મીડિયા દ્વારા જન્મ દિવસ ની શુભકામના પાઠવી સર્વે નો હું રહદય પૂર્વક આભાર માનું છું ....

Amit Shah
22/10/2024

Amit Shah

🙏જય મા ખોડીયાર🙏આજ રોજ સમસ્ત રાણા સમાજ ના કુળદેવી ખોડિયાર માતા નો પગપાળા  ( સંઘ) સાણંદ થી ભાવનગર માં ખોડીયાર ની ધજા લઇ પ્...
12/10/2024

🙏જય મા ખોડીયાર🙏
આજ રોજ સમસ્ત રાણા સમાજ ના કુળદેવી ખોડિયાર માતા નો પગપાળા ( સંઘ) સાણંદ થી ભાવનગર માં ખોડીયાર ની ધજા લઇ પ્રસ્થાન કર્યું સમગ્ર રાણા સમાજ દ્વારા મને મા ખોડીયાર ની આરતી તથા માતાજી ની ધજાજી ની પૂજા કરવાનો લાભ આપ્યો અને મને મારા રાણા સમાજ ઉપર હંમેશા માટે ગર્વ છે સંઘ ની સાથે ચાલી માતાજી ની ધજા નું પ્રસ્થાન કરાવ્યું….

મોદીની ગેરંટી એટલે દરેક ગેરંટી પૂરી થવાની ગેરંટી સાણંદ બાવળા વિધાનસભા સાણંદ ના વોર્ડ નંબર ૧ ના વિસ્તાર માધવનગર મા આજ રોજ...
03/05/2024

મોદીની ગેરંટી એટલે દરેક ગેરંટી પૂરી થવાની ગેરંટી

સાણંદ બાવળા વિધાનસભા સાણંદ ના વોર્ડ નંબર ૧ ના વિસ્તાર માધવનગર મા આજ રોજ મારી સાથે પૂર્વધારાસભ્ય કમાભાઇ રાઠોડ, જનસંઘી વડીલ પાસાકાકા મહામંત્રી નરેન્દ્રસિંહ વાઘેલા ઉપપ્રમુખ જે.ડી.ચાવડા અને ભાજપ ના સાથી કાર્યકર્તાઓ સાથે માધવનગર ના દરેક સમાજ ના વડીલો માતાઓ અને યુવાનો સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના વિશે માહિતગાર કર્યા. વર્ષો થી આસ્થા સાથે જોડાયેલ રામ મંદિર નો મુદ્દો હોય એ કાશ્મીર માં 370ની કલમ, તેમજ ત્રીપલ તલાક નાબૂદી અને સરકાર ની વિવિધ યોજનાઓ ની વિશેષ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી અને વૈશ્વિક ઉપલબ્ધિઓ વિશે ઉપસ્થિત લોકો ને અવગત કર્યા. ગાંધીનગર લોકસભાના ઉમેદવાર શ્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ ને જંગી બહુમતી થી જીતાડવા માટે અપીલ કરી….

03/05/2024

🌳 લોકપ્રિય સાંસદશ્રી અમિતભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં થઈ રહ્યુ છે પર્યાવરણનું જતન..

ગાંધીનગર લોકસભા
હરીયાળી લોકસભા

આજ રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ સાણંદ ખાતે કે.ડી.ફાર્મ મા પ્રમુખ આર.પી.પટેલ સાહેબ ની અ...
30/04/2024

આજ રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ સાણંદ ખાતે કે.ડી.ફાર્મ મા પ્રમુખ આર.પી.પટેલ સાહેબ ની અધ્યક્ષતા મા યોજાયો જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ની ટીમ બી.સી.સી.આઈ ના સેક્રેટરી જયભાઇ શાહ , ધારાસભ્ય કનુભાઇ પટેલ કમાભાઇ રાઠોડ તથા પાટીદાર સમાજ ના વડીલો આગેવાનો હજાર રહ્યા અને મારા પાટીદાર સમાજ ના યુવાનો ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યા મા હાજર રહ્યા તેમનો હું રહદય પૂર્વક આભારમાનું છુ..

30/04/2024

27/04/2024

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો પોરબંદર ખાતે વિજયના સંકલ્પ સાથે હુંકાર ..

આજરોજ તારીખ 18 4 2024 ના રોજ આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના આશ...
18/04/2024

આજરોજ તારીખ 18 4 2024 ના રોજ આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના આશીર્વાદ લેવા અને આપણા લોકપ્રિય સાંસદ ને દેશના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સાહેબ સાણંદની જનતાના આશીર્વાદ લેવા માટે પધારેલ હતા ત્યારે અમિતભાઈ શાહ સાહેબને આશીર્વાદ આપવા માટે સમગ્ર સાણંદ વિધાનસભા માંથી ખૂબ મોટી સંખ્યામાં બધા જ સમાજના લોકો ઉમટી પડેલા હતા અને માનનીય અમિતભાઈ શાહને દસ લાખથી વધારે મતો થી જીતાડવા માટેના આશીર્વાદ આપ્યા હતા તથા નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બને તેવા આશીર્વાદ આપ્યા હતા

આપણા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ને આવકારવા આતુર છે.. સાણંદની શાનદાર જનતા 🙏🙏
18/04/2024

આપણા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ને આવકારવા આતુર છે.. સાણંદની શાનદાર જનતા 🙏🙏

Address

Sanand

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhikhabhai Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share