વાસણા ઇયાવા ગ્રામ પંચાયત

  • Home
  • India
  • Sanand
  • વાસણા ઇયાવા ગ્રામ પંચાયત

વાસણા ઇયાવા ગ્રામ પંચાયત � સ્વર્ણિમ ગામ � , �નિર્મળ ગામ �,
� પંચા

આજરોજ ૫ જૂન  વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યુવા  સરપંચ શ્રી દ્વારા ગામ ના બાગ તથા સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હત...
05/06/2021

આજરોજ ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યુવા સરપંચ શ્રી દ્વારા ગામ ના બાગ તથા સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
પર્યાવરણ બચાવીએ, જીવન બચાવીએ
વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામનાઓ

આપણા જીવનમાં વૃક્ષોનો ફાળો અમૂલ્ય છે.
વૃક્ષારોપણ કરી, મા પ્રકૃતિનો આભાર માન્યો.

બધા મિત્રોને અપીલ છે, કે વૃક્ષારોપણ અવશ્ય કરીએ અને પર્યાવરણના સંરક્ષણમાં યોગદાન આપીએ.

આજનો સંદેશ ન્યુઝ માં લખાયેલ પૂર્તિ  સરપંચ શ્રી  Vaghela ધ્વરા ગામ ના વિકાસ ના કામો,ગામ વિશેની માહિતી તથા અન્ય વિગતો આપવા...
19/03/2020

આજનો સંદેશ ન્યુઝ માં લખાયેલ પૂર્તિ સરપંચ શ્રી Vaghela ધ્વરા ગામ ના વિકાસ ના કામો,ગામ વિશેની માહિતી તથા અન્ય વિગતો આપવામાં આવી.

💐💐વાસણા (ઇયાવા) ગામ નું ગૌરવ 💐💐 ભાઈ શ્રી Dr.  Vaghela (MBBS) ને MB DGO  Gynaecologist ની સ્નાતક પદવી પ્રાપ્ત કરવા બદલ ખુ...
22/11/2019

💐💐વાસણા (ઇયાવા) ગામ નું ગૌરવ 💐💐
ભાઈ શ્રી Dr. Vaghela (MBBS) ને MB DGO Gynaecologist ની સ્નાતક પદવી પ્રાપ્ત કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરો એવી માં ક્ષેમકલ્યાણી માતાજી ને પ્રાથના.

ાક દ્વારા  #ગામડું_જાગેછે. એપિસોડ મા  ગામ બતાવવા માં આવ્યું. અને ગામ ના વિકાસ ની વાતો કરવામાં આવી.જેથી zee24 કલાક ની ટીમ...
08/10/2019

ાક દ્વારા #ગામડું_જાગેછે. એપિસોડ મા ગામ બતાવવા માં આવ્યું. અને ગામ ના વિકાસ ની વાતો કરવામાં આવી.
જેથી zee24 કલાક ની ટીમ નો આભારhttps://zeenews.india.com/gujarati/videos/gamdu-jage-chee-67586

આજે ગામડું જાગે છે કાર્યક્રમમાં વાત કરીશું એવા ગામની કે ત્યાંથી આપણે પણ ઘણું શીખી શકીએ છીએ. તમારા ગામમાં પણ આવો વિ.....

Address

Sanand
382170

Telephone

7016673929

Website

Alerts

Be the first to know and let us send you an email when વાસણા ઇયાવા ગ્રામ પંચાયત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to વાસણા ઇયાવા ગ્રામ પંચાયત:

Share