Dy. Director, SCW, Morbi

Dy. Director, SCW, Morbi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dy. Director, SCW, Morbi, Government Official, BLOCK/C , ROOM NO 46/47 , SHOBHESHWAR Road , JILLA SEVA SADAN MORBI/2, Road.

કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના
15/12/2025

કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ/સહાય યોજનાઓ (શૈક્ષણિક વર્ષ: 2025-26)
13/11/2025

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ/સહાય યોજનાઓ (શૈક્ષણિક વર્ષ: 2025-26)

આજરોજ  રાષ્ટ્રગીત “વંદે માતરમ" @ ૧૫૦ ની ઉજવણીના ભાગરૂપે  રાષ્ટ્રગીતનું સામુહિક ગાન તથા સ્વદેશીની શપથ લેવા માટે જિલ્લા સે...
07/11/2025

આજરોજ રાષ્ટ્રગીત “વંદે માતરમ" @ ૧૫૦ ની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રગીતનું સામુહિક ગાન તથા સ્વદેશીની શપથ લેવા માટે જિલ્લા સેવા સદન, મોરબી ખાતે કચેરીના તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ હાજર રહ્યા.

ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના યુવાનો અને મહિલાઓ માટે પોતાનો ધંધો/વ્યવસાય શરૂ કરવા બેંકમાંથી લીધેલ લોન પર વ્યાજ સબસિડી મ...
06/11/2025

ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના યુવાનો અને મહિલાઓ માટે પોતાનો ધંધો/વ્યવસાય શરૂ કરવા બેંકમાંથી લીધેલ લોન પર વ્યાજ સબસિડી મેળવવા

સબસિડીનો દર:

પુરુષ અરજદાર: 5% લેખે વાર્ષિક વધુમાં વધુ ₹10,000 સુધી
મહિલા લાભાર્થી: 7% લેખે વાર્ષિક વધુમાં વધુ ₹10,000 સુધી
વય મર્યાદા: અરજદારની ઉંમર 21 થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ

આજરોજ નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, મોરબીમાં રાજ્યના લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના અવસરે રાષ્ટ...
30/10/2025

આજરોજ નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, મોરબીમાં રાજ્યના લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ તેમજ દેશની એકતા અને અખંડીતતા અંગેના શપથ લેવામાં આવી.

રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતો દ્વારા બેંકમાંથી લીધેલ લોન પર વ્યાજ સબસીડી આપવા માટેની યોજના અમલમાં મુકવામાં આવેલ...
13/10/2025

રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતો દ્વારા બેંકમાંથી લીધેલ લોન પર વ્યાજ સબસીડી આપવા માટેની યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

દુકાન સહાય યોજના માટે નાણાંકીય સહાય યોજના અનુસૂચિત જાતિના લોકોને શહેરી વિસ્તારમાં પોતાનું વ્યવસાયનું સ્થળ કે દુકાન ખરીદવ...
29/09/2025

દુકાન સહાય યોજના માટે નાણાંકીય સહાય યોજના

અનુસૂચિત જાતિના લોકોને શહેરી વિસ્તારમાં પોતાનું વ્યવસાયનું સ્થળ કે દુકાન ખરીદવા માટે નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

સમરસ કુમાર અને કન્યા છાત્રાલયમાં ગ્રુપ-1 મેડિકલમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ (નવા અને રિન્યુ) વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અર...
09/09/2025

સમરસ કુમાર અને કન્યા છાત્રાલયમાં ગ્રુપ-1 મેડિકલમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ (નવા અને રિન્યુ) વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી છે.

કન્યાઓના અભ્યાસમાં સમયની બચત થાય અને એમની કેળવણીને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુ માટે "સરસ્વતી સાધના (સાયકલ સહાય) યોજના"
03/09/2025

કન્યાઓના અભ્યાસમાં સમયની બચત થાય અને એમની કેળવણીને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુ માટે "સરસ્વતી સાધના (સાયકલ સહાય) યોજના"

ડો. બી.આર આંબેડકર સરકારી કુમાર છાત્રાલય, મોરબી ખાતે છાત્રાલયમાં રહેતા છાત્રો શિક્ષણની સાથે સાથે રમતગમતમાં પણ રુચિ કેળવે ...
02/09/2025

ડો. બી.આર આંબેડકર સરકારી કુમાર છાત્રાલય, મોરબી ખાતે છાત્રાલયમાં રહેતા છાત્રો શિક્ષણની સાથે સાથે રમતગમતમાં પણ રુચિ કેળવે અને તેઓની તંદુરસ્તી સારી જળવાઈ રહે તે માટે રમતગમતના સાધનો પૂરા પાડવામાં આવ્યા.

Address

BLOCK/C , ROOM NO 46/47 , SHOBHESHWAR Road , JILLA SEVA SADAN MORBI/2
Road
363642

Alerts

Be the first to know and let us send you an email when Dy. Director, SCW, Morbi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share