05/06/2026
ધાનપોર ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રામસભા યોજાઈ જેમાં નીચે મુજબના મુદાઓ પર ચર્ચા કરવામાં આવી.
કાર્ય સૂચિ
૧- ગત ગ્રામસભાની કાર્યવાહીની નોંધ વાંચનમાં લઈ બહાર રાખવા બાબત ..
૨- "વિશ્ર્વ પર્યાવરણ દિવસ" ગ્રામ પંચાયત પર્યાવરણના જતન અને સ્વચ્છતા, આરોગ્ય અંગે ચર્ચા કરવા બાબત .
૩- પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી અંગે ચર્ચા કરવા બાબત.
૪- ગામના વિવિધ વિકાસના કામો તથા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે.
૫- અધ્યક્ષ સ્થાનેથી રજુ થતા પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા કરવા બાબત.