Prakash Jilla BJP Rajkot

Prakash Jilla BJP Rajkot BJP Rajkot District Prakash

05/06/2026

૯ જૂન, ૨૦૨૬ ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યકાળ ૪૩૯૮ દિવસ સુધી પહોંચશે, જે ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના ૪૩૯૭ દિવસના કાર્યકાળને વટાવી જશે.
ભારતીય રાજકીય ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. નેહરુ સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન હતા અને ૧૯૪૭ થી ૧૯૬૪ સુધી દેશનું નેતૃત્વ કર્યું હતું. નરેન્દ્ર મોદી ૨૦૧૪ થી વડા પ્રધાન છે.

આ પોસ્ટ બે વડા પ્રધાનોના કાર્યકાળની ઐતિહાસિક સરખામણી..

પંડિત જવાહરલાલ નેહરુ: ૪૩૯૭ દિવસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી: ૪૩૯૮ દિવસ

04/06/2026

A,,🤣🤣🤣

માંજલપુરના લોકપ્રિય, કર્મનિષ્ઠ અને જનસેવી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ અને હૃદયસ્પર્શી છે.જ...
02/06/2026

માંજલપુરના લોકપ્રિય, કર્મનિષ્ઠ અને જનસેવી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ અને હૃદયસ્પર્શી છે.

જાહેર જીવનમાં તેમણે પ્રજાહિતના કાર્યો, લોકસેવા તથા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે આપેલું અમૂલ્ય યોગદાન સદાય યાદ રહેશે. તેમના નિધનથી ગુજરાતના જાહેર જીવનને એક મોટી ખોટ પડી છે.

પરમકૃપાળુ ભગવાન તેમના પવિત્ર આત્માને ચિરશાંતિ અર્પે તથા શોકગ્રસ્ત પરિવારજનો, સ્વજનો અને અસંખ્ય સમર્થકોને આ અપરિમિત દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.

ૐ શાંતિ. 🙏

RMCમાં નવા પદાધિકારીઓના નામોની  જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા આગામી અઢી વર્ષ માટે મેયર તરીકે નેહલ શુક્લ ની પસંદગી ...
29/05/2026

RMCમાં નવા પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા આગામી અઢી વર્ષ માટે મેયર તરીકે નેહલ શુક્લ ની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી ને જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયા અને દંડક તરીકે સંજયસિંહ રાણા ની નિમણૂક કરવામાં આવી છે.

, , , , , }

29/05/2026

બેબીસીયા વાયરસ અંગે માન. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રતિક્રિયા.

25/05/2026

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ 2026

Address

Rajkot Jilla BJP
Rajkot
360006

Alerts

Be the first to know and let us send you an email when Prakash Jilla BJP Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share