Shapar veraval industrial Association

  • Home
  • Shapar veraval industrial Association

Shapar veraval industrial Association Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shapar veraval industrial Association, Government Organization, Shapar Veraval industrial Association, Nr. Shapar Veraval Bus Station National Highway 27, .

વર્ષ-૨૦૨૪-૨૫ ની વાર્ષિક સાધારણ સભામાં ઉદ્યોગરત્ન અને સમાજશ્રેષ્ઠીઓને સન્માનિત  કરવામાં આવેલ.
07/07/2025

વર્ષ-૨૦૨૪-૨૫ ની વાર્ષિક સાધારણ સભામાં ઉદ્યોગરત્ન અને સમાજશ્રેષ્ઠીઓને સન્માનિત કરવામાં આવેલ.

તા. ૦૫/૦૭/૨૦૨૫ ના રોજ શાપર-વેરાવળ ઇન્ડ.એસો. ખાતે સંસ્થાની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ. આ તકે રાજકીય, સામાજિ...
06/07/2025

તા. ૦૫/૦૭/૨૦૨૫ ના રોજ શાપર-વેરાવળ ઇન્ડ.એસો. ખાતે સંસ્થાની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ. આ તકે રાજકીય, સામાજિક તેમજ અગ્રણ્ય ઉદ્યોગપતિઓએ હાજરી આપેલ.

રાજકોટ જીલ્લાના એસ.પી. શ્રી હિમકરસિંહ સાહેબ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશન ની શુભેચ્છા મુલાકાત કરેલ.
30/06/2025

રાજકોટ જીલ્લાના એસ.પી. શ્રી હિમકરસિંહ સાહેબ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશન ની શુભેચ્છા મુલાકાત કરેલ.

27/06/2025
હોલીકા દહન તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે! જેમ હોલિકાની અગ્નિ નકારાત્મકતાને બાળીને રાખ કરી દે છે, તેવી જ રીતે...
13/03/2025

હોલીકા દહન તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે! જેમ હોલિકાની અગ્નિ નકારાત્મકતાને બાળીને રાખ કરી દે છે, તેવી જ રીતે તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવે અને નવી ખુશીની શરૂઆત થાય. હોલિકા દહનની શુભકામનાઓ!

જીલ્લા રોજગાર કચેરી રાજકોટ અને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશનનાં સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળો યોજાયો.
01/03/2025

જીલ્લા રોજગાર કચેરી રાજકોટ અને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશનનાં સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળો યોજાયો.

તારીખ ૧૮-૦૮-૨૦૨૪ ને રવિવારના રોજ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશન ખાતે સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા દાતાશ્રી એન્ડોક લાઇફ ક...
18/08/2024

તારીખ ૧૮-૦૮-૨૦૨૪ ને રવિવારના રોજ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશન ખાતે સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા દાતાશ્રી એન્ડોક લાઇફ કેર પ્રા. લી. - શ્રી લાલજીભાઈ બારસીયાના આર્થિક સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ આ તકે કોટડાસાંગાણી મામલતદાર સાહેબશ્રી તેમજ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશનના કારોબારી સભ્યશ્રીઓ ઉપસ્થિત રહેલ.

"May the spirit of freedom and independence always be with you. Happy Independence Day!"
15/08/2024

"May the spirit of freedom and independence always be with you. Happy Independence Day!"

તા. 12/07/2024 ના રોજ પર્યાવરણની જાળવણીના હેતુથી શાપર-વેરાવળ ઇન્ડ.એસો. દ્વારા 27-નેશનલ હાઇવે, શાપર આનંદી આશ્રમ ખાતે ધારા...
13/07/2024

તા. 12/07/2024 ના રોજ પર્યાવરણની જાળવણીના હેતુથી શાપર-વેરાવળ ઇન્ડ.એસો. દ્વારા 27-નેશનલ હાઇવે, શાપર આનંદી આશ્રમ ખાતે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાના વરદ હસ્તે આશ્રમના મહંતશ્રી મસ્તરામ બાપુની ઉપસ્થિતિમાં 250 થી વધુ વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવેલ.

Address

Shapar Veraval Industrial Association, Nr. Shapar Veraval Bus Station National Highway 27

360024

Opening Hours

Monday 10:00 - 18:00
Tuesday 10:00 - 18:00
Thursday 10:00 - 18:00
Friday 10:00 - 18:00
Saturday 10:00 - 18:00
Sunday 10:00 - 18:00

Telephone

+919909100637

Alerts

Be the first to know and let us send you an email when Shapar veraval industrial Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shapar veraval industrial Association:

  • Want your organization to be the top-listed Government Service?

Share