અડીખમ - અર્જુન મોઢવાડિયા

અડીખમ - અર્જુન મોઢવાડિયા Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from અડીખમ - અર્જુન મોઢવાડિયા, Political organisation, Porbandar.

17/09/2023

નિર્માણ અને સર્જનના દેવ ભગવાન શ્રી વિશ્વકર્મા ને સમર્પિત શ્રી વિશ્વકર્મા પૂજા દિવસની હાર્દિક શુભકામનાઓ.

પ્રાચીનકાળમાં ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા, હસ્તિનાપુર, ઈન્દ્રપ્રસ્થ અને સોનાની લંકા જેવા મહાનગરોનું નિર્માણ ભગવાન વિશ્વકર્માએ જ કર્યું હતું. સાથે જ ભગવાન વિશ્વકર્માએ મનુષ્યની સુખ અને સુવિધા માટે અનેક યંત્રો અને ભૌતિક સાધનોનું નિર્માણ કર્યું. જે આજે પણ આપણા સહુ માટે વરદાનરૂપ છે. મારી ભગવાન વિશ્વકર્માને પ્રાર્થના છે કે તેઓ આપ સહુના ના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે.

17/09/2023
06/03/2023

અધર્મ સામે ધર્મ ના વિજયના મહાપર્વ હોળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ!

હોળીનો તહેવાર દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પરંપરાઓ સાથે મનાવવામાં આવે છે. પરંપરાઓ ભલે અલગ હોય પરંતુ તેનો મુળ ભાવાર્થ એક સમાન છે, કે આપણા અંદર રહેલ હોળીકા સ્વરૂપ દુષણોનું દહન કરીને એક્તા, ભાઈચારા અને પ્રેમની ભાવનાને વધુ ગાઢ બનાવવી. ત્યારે આ પર્વ નિમિત્તે મારી પ્રાર્થના છે કે આપ સહુના જીવનમાં આ પર્વ સમૃદ્ધિ, શાંતિ, પ્રગતી અને ખુશી લઈને આવે.

27/02/2023

માતૂભૂમિની આઝાદી માટે પ્રાણ સમર્પિત કરનાર મહાન ક્રાંતિકારી, અમર શહીદ ચંદ્રશેખર આઝાદ ને તેમના શહીદ દિવસે કોટી કોટી વંદન!

24 વર્ષની ઉમર યુવાનો માટે જીવનના સ્વપ્નો સજાવવાની હોય છે. આ જ ઉમરમાં ચંદ્રશેખર આઝાદ દેશના લાખો યુવાનોમાં સ્વતંત્રતાની જ્યોત પ્રજ્વલીત કરી અંગ્રેજો સામે લડતા શહીદ થયા. તેમણે વીરતાની જે પરિભાષા લખી છે તેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.

Address

Porbandar

Alerts

Be the first to know and let us send you an email when અડીખમ - અર્જુન મોઢવાડિયા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share